________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાંતર જાતિ આપવા નૃપ તૈયાર થયે. વૃદ્ધ ઝવેરીએ કહ્યું કે ટાઈમ ઘણે થયે છે. માટે કાલે આપજે આમ કહો ઝવેરી, સવ સ્થાને ગયા. રાજાના દીવાને તેની પરીક્ષા કરવાનો વિચાર કર્યો કે ઝવેરી સર્વ કલાઓમાં કુશળ છે પણ ધર્મ કલામાં કુશળ છે કે નહીં તેની તપાસ કરીને શરપાવ રાજાની પાસેથી અપાવે. દીવાન પિતે આત્મજ્ઞાની તેમજ વ્યાવહારિક કલામાં કુશળ હતું તેથી રાત્રે ઝવેરી પાસે જઈને કહ્યું કે તમે સર્વે કલામાં પ્રવીણ છે લેકે કહે છે અને અમોએ પણ જાણ્યું પરંતુ આત્મિક જ્ઞાનમાં ધમકલામાં કુશળ છે કે નહિ, ઝવેરીએ કહ્યું કે સર્વે કલાએ જાણ પણ ધર્મકલા જાણી નથી. દીવાને કહ્યું તે તમને શરપાવ મળશે નહીં. ઝવેરીએ કહ્યું કે ાિડા દિવસમાં તે કલા જાણીને ધમકલાની પરીક્ષા આપીશ, પછી તે શરપાવ આપશે ને? જરૂર. ઝવેરી આમ તે વ્યવહારમાં હુંશીયાર હતા. તેથી સદગુરૂ પાસે વંદના પૅવક ધમકલાનું શિક્ષણ અ૫ વખતે લઈ તેમાં પ્રવીણ બન્યા તવાને કહ્યું કે ધર્મ એટલે શું? જે જ્ઞાન ક્રિયાના આધારે કર્મ બંધાય નહી. અને આવતા કર્મોને નિરોધ થાય તે સાચો ધર્મ કહેવાય અને એ ધમ કરાય કે જેથી જન્મજરા મરણના અસહૃા યાતના,વિડંબના મૂલમાંથી નષ્ટ થાય. વિષય કષાયના વિક સંકલ્પ ટળે. આ પ્રમાણે સાંભળી તિવાન ઘણે ખુશી થયો અને તેણે રાજાને કહ્યું કે હીરાની પરીક્ષા કરનાર ઝવેરી જે સર્વ કલામાં હુંશિયાર છે તે ધર્મ કલામાં–આત્મજ્ઞાન ક્રિયામાં પણ પ્રવીણ છે. માટે ઈચ્છા મુજબ શીરઝાવ આપ એગ્ય છે. નૃપે આમંત્રણ આપીને
For Private And Personal Use Only