________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતર તિ,
૨૦૭ હવાથી બે ત્રણ મહિના પછી ભારી રાખેલા માલને ભાવ વચ્ચે. તેથી શેઠને બમણે લાભ થયે. વ્યાજ સાથે નાણા લઈને પેઢીના માલીક શેઠની પાસે આવી દેવું ચૂકતે કર્યું. ત્યારે શેઠે કહ્યું કે કઈ એવા પ્રસંગે જરૂર પડે ત્યારે સુખેથી રુપિયા લેવા આવશે–તમને જરૂર નાણું આપવામાં આવશે. મારવાડી શેઠની આબરૂ વધી. દરેક માણસે તેના પર વિશ્વાસ રાખવા લાગ્યા. આ મારવાડી શેઠ જેવા વ્યવહારમાં ટેકવાળા હતા તેવાજ ધર્મની આરાધનામાં ટેકીલા હતા. ધર્મની આરાધનામાં જે ટેકવાળા હોય છે. તે વ્યવહારના કાર્યોમાં ટેકીલા લેવા જોઈએ તે જ ધર્મની આરાધના ફલવતી બને છે. ધર્મનીતિની આરાધના કરતાં વ્યવહારમાં એટલે ખાનગી જીવનમાં અનાચારી, વ્યભિચારી બને તો તે આરાધના કુલવતી બનતી નથી માટે જાહેરમાં તેમજ ખાનગીમાં તથા વ્યવહારમાં કે ધર્મમાં સદાચારને ભલે જોઈએ નહી. તે જ જીવનની ઉન્નતિ થાય છે કેટલાક એવા માલુમ પડે છે. જાહેરમાં ધાર્મિક જેવા દેખાય છે. પણ ખાનગીમાં શન્ય જેવા હોય છે. તેવાને કેવા માનવા?
સુદેવ-સુગુરૂ અને સુધર્મમાં જે ભાગ્યશાલીઓને શ્રદ્ધા– ટેક રહેલી છે અને તેમના સદ્દગુણામાં જ્ઞાન પૂર્વક પ્યાર પૂર્ણ રહેલ છે તે ગમે તે જાતિ કુલને તેમજ સમાજ સસુદાયને હેય તે પણ તેઓને સદ્વિચાર અને વિવેકની પ્રાપ્તિ થાય છે તેની પ્રાપ્તિના ગે જાણવા લાયક જે વસ્તુ હોય તેને જાણે છે અને મેળવવા લાયક હોય તેને મેળવવા માટે સમર્થ અને પછી ત્યાગવા લાયક જે હોય તેને ત્યાગ કરી
For Private And Personal Use Only