________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ આગળના બ્રાહ્મણને બષિઓને દાન લેવા માટે વારે વાર વિનતી કરતા છતાં તે લેતા નહી. નિરપૃહ હોવાથી રાજાએ તેઓને પગે પડતા અને સામે જઈ સત્કાર-સન્માનાદિક કરતા. હાલ બ્રાહ્મણ પંડિતે તે ઉલ્ટા રાજાઓની પાસે આવી નમ્રતા ધારણ કરી દાન લેવા માટે પુનઃ પુનઃ પ્રશંસા કરે છે માટે તેઓમાં બ્રહ્મ તેજ–વર્ચસ્વ જેવું દેખાતું નથી. તેથી જ રાજાની પાસે દાન લેવા માટે વારેવારે આ જીજી કરે છે તમારું બ્રાહ્મણત્વ કયાં રહ્યું છે કે દાનસન્માનાદિક આપીએ. પંડિત રાજાની દાનત સમજી ગયો. અને કુશળતા પૂર્વક કહેવા લાગ્યા. પ્રથમના રાજાએ પ્રમાણિક અને ગમે તેવા યાચક આવે તેઓને દાન દેતાં કંટાળતા નહિ તથા તે રાજાએ વ્યસન વિનાના તથા પાપભીરુ હઈને પિતાની તથા પ્રજાની ઉન્નતિ ઈચછતા તેથી તેઓ સામે જઈ નિસ્પૃહ બ્રાહ્મણે તથા ઋષિ-મુનિઓને વારેવારે વિનતિ કરતા ત્યારે હાલના રાજાએ પિતાનું અને પ્રજાઓનું ગમે તે થાય તેની પરવા રાખ્યા વિના સાત વ્યસનેમાં આસક્ત બની પ્રજાને પીડવામાં અને ચુસવામાં કયાં બાકી રાખે છે? માટે તમે જેવા તેવા અમે આ પ્રમાણે પંડિત બ્રાહ્મણનું વચન સાંભળી આ રાજાએ મૌન ધારણ કર્યું. અને અનિચ્છાએ દાન આપવું પડયું. પણ લાભ શે? માટે અન્યના દેશે બતાવી દાન દેવું તે ઉચિત નથી. પુન: આ નૃપની પાસે એક નિર્દોષ બ્રાહ્મણે આવી આશીર્વાદ અર્પણ પૂર્વક દાનની માગણી કરી. ત્યારે વળી બીજી યુક્તિ શોધી કાઢીને કહ્યું કે અગસ્તિ કષિ જાતે બ્રાહ્મણ તેજેવી વર્ચસી હતા. તેમણે એક અંજ
For Private And Personal Use Only