________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
આયુષ્ય અલ્પ જાણી શિષ્ય દ્વારા ગુપ્ત રાખેલી તે ડખ્ખીને મગાવીને કહ્યુ કે આ ડબ્બીમાં પારસમણિ રહેલા છે, અત્યાર સુધી તને પણ આ વાત કહેલ નથી, હવે તું લાયક બન્યા છે, એટલે તને સોંપુ છુ, તેના સદુપયેાગ કરજે. ભાગેષભાગમાં વાપરતા નહી. અન્યથા તારા યાગમાં અનેક પ્રકારના વિધ્રો ઉપસ્થિત થશે અને પતિત થવાના પ્રસંગ પણ ઉભે થશે, ભક્તજનોને પણ ખતાવીશ નહી, કારણકે આ પારસમણિ દેખી તેની ભક્તિમાં ભંગ પડશે અને તેને ગ્રહણ કરવા માંહેામાંહી કલહુ ઉભું થશે; આ પ્રમાણે કહ્યુ, શિષ્યે ડમ્મી ખેાલીને પારસમણિને દુખ્યા અને વિચાર કરવા લાગ્યા, વિચાર કરતાં શિષ્યને જાણી યાગીએ કહ્યું, કેમ શે વિચાર કરે છે ? શિષ્યે કહ્યુ', ગુરુદેવ ! એવા વિચાર કરૂ' છું કે આ લાડુની ડબ્બીમાં રહેલ પારસમણિએ તેને સોનાની કેમ બનાવી નડી ? પારસમણિ તે લાખ્ખા મણુ લાહુ હાય તે પણ તેનુ સાનુ બનાવે છે; અર્થાત્ તેના સ્પર્શથી સુવર્ણ અને છે તે આ લાડુની ડબ્બી સાનાની કેમ બની નહી ? ગુરુદેવ ચેગીએ કહ્યું કે તે બરાબર તપાસ કરી નહી તેથી શંકા થઈ, ખરાબર તપાસ કર ! આ લાડુની ડબ્બીમાં પઢના પડદા છે. તેથી સાનાની થઈ નહી; આ પડદાને દૂર કર અને પછી જો, શિષ્યે તે ડબ્બીમાંથી જે પટને પડદો હતા તે દૂર કર્યા કે તરત સેનાની ડબ્બી અની. શિષ્યને પણ સમજણ પડી કે જ્યાંસુધી મેાહ માયાના પડદો છે, ત્યાંસુધી આત્મા કર્મોથી મલિન રહેવાના જ; જ્યારે અહંકાર-મમતા-માયાના પડદાઓ ખસશે ત્યારે જ
3
For Private And Personal Use Only