________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવી તે પિતાનું કર્તવ્ય સમજે છે; પરંતુ તે સજજનેને પારકા માણસે જ્યારે કે સંભળાવે ત્યારે તેઓએ આકુળ વ્યાકુળ થવું નહી, તેમાં ખામીઓને દૂર કરવાની કસોટી છે, કારણ કે અન્યના દેને જેવા તેમને ટેવ પડેલી હોય છે,
જ્યારે બીજા માણસે દેને સંભળાવે અને સહી લેવાય તેવી ટેવ પડેલી હોતી નથી. સહન કરવું તે મુશ્કેલ છે, જે તેજ સજજને પિતાના દોષને દેખવા પૂર્વક રહેલી ખામીએને હઠાવતા જાય તેમજ અન્યના દેષાપણ સહન કરી લે છે તે આન્નતિમાં આગળ વધવા પૂર્વક સમાજેન્નતિને સાધવા સમર્થ બને અને સ્વપરની ઉન્નતિને સાધી અનંત શક્તિના સ્વામી થાય. સહન કર્યા સિવાય કંઈપણું સજજન આત્મવિકાસને સાધી શકતું નથી તેમજ ઉન્નતિ કરી શકતા નથી માટે સહન કરવાની શક્તિને પણ કેળવવી જોઈએ “જગતના માણસે, તમારા દેને દેખાડે ત્યારે ખુશી થજો અને તેઓને પરેપકારી મિત્ર માનજે, કારણ કે મધુર વાણું બેલી સારું લગાડનાર ઘણું મળી આવે છે પણ અણગમતા-કટુક વચનને કહેનાર અલ્પ હોય છે. જે દોષે છે તે દ્વેષ અદેખાઈ કરવાથી લાભ કશે નહિં થાય અને દેષ હાય નહી તે તેવાં વચને સાંભળી શ્રેષ-અદેખાઈ કરવાથી શું લાભ થાય! આમ સમજી વ૫ર કલ્યાણ કરવામાં આગળ વધવું જોઈએ; કેટલાક સજજને પિતાના દે જોવે છે ખરા પણ જ્યારે કઈ કહી–બતાવી ઠપકો આપે છે ત્યારે કેપ-અદેખાઈ કરવામાં આકી રાખતા નથી, તેથી જ તેઓ આમેન્નતિ તેમજ સમાજે
For Private And Personal Use Only