________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગે અને બરાબર વણી મુઠીમાં તાકો લઈને બાદશાહની પાસે આવ્યું, અને દેખાડ્યો. બાદશાહે પૂછયું, તાકે કેટલા પ્રમાણમાં વચ્ચે છે? આ સાંભળી મનમાં બબડવા લાગ્યા કે આમાં બાદશાહને પુછવાનું શું? બાદશાહને ઓછી વયે માલુમ પડે છે? ખીજવાઈને કહ્યું કે બાદશાહ! તમારા, તમારી બેગમ તથા પુત્ર વિગેરેના કફનમાં આવે તેવું લાબે અને પહોળો વચ્ચે છે, આવું સાળવીનું વચન સાંભળી બાદશાહ ગુસ્સે થઈ મ્યાનમાંથી તરવાર કાઢી તેને મારી નાંખવા તૈયાર થયે, તેવામાં વછરે શાંત પાડીને કહ્યું કે, જહાંપનાહ! આ સાળવીને આવા કડવા વચને બોલવાની સદાય કુટેવ પડી છે. ચીડાઈને બોલવામાં તેને ભાન રહેતું નથી. આવા કુશળ કારીગરને મારી નાંખવે તે આપના જેવાને ઉચિત કહેવાય નહી. આ તે આપની પ્રજા છે. પુત્રની માફક તેના વચનના ની માફી આપવી જોઈએ. બાદશાહને ગુસ્સો શમે તરવારને મ્યાનમાં મૂકી અને કહ્યું કે, બદમાશ! ઐસા કયું બેલ્યા? ભયભીત બનેલ સાળવીએ માફી માગી અને તાકે મુકી મુકી વાળીને નાઠે. અને પિતાને ઘેર આવ્યું ત્યારે જીવમાં જીવ આવ્યો અને પસ્તાવો કરવા લાગે, કે મજુરી પણ ગઈ. ઈનામમાં તે તરવારને ઘા પડત; આ પ્રમાણે પસ્તાવો કરે પડે નહીં તે માટે વચન બેલવામાં ઉપગ રાખ.
૨૭. સજજને, પારકાના દેશે જાણે ખરા પણુ વગર વિચારે જાહેર કરતા નથી, પણ તેઓને સમજાવવા પ્રયત્ન કરે છે, સમજે નહી તે ઉપેક્ષા ધારણ કરીને પિતાની ખામીઓને દૂર કરવા કટીબદ્ધ બને છે–પિતાની ખામીઓને દૂર
For Private And Personal Use Only