________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વહેંચી આપી અને પિતાના ભાગની પોતાની પાસે રાખી, પણ ચિન્તા કરવા લાગ્યું કે, મહા પ્રયાસ કરવા પૂર્વક અને વિવિધ આરંભ-સમારંભ કરીને સંપત્તિ વૈભવ મેળવ્યું પણ તે સર્વ મારી પાસે રહ્યો નહી. પુત્રએ કલહ કરીને ભાગ પડાવી જુદા જુદા ઘર બંધાવ્યા. મારા ડહાપણમાં તે ધૂળ પડી. આમ ચિન્તાઓ કરતાં, શારીરિક વ્યાધિ ઉત્પન્ન થઈ, ખાંસી– દમ-જીર્ણતાવ લાગુ પદ્ય શક્તિ રહી નહી અને ખરાબ વિચારો તેમજ વિકારેએ ઘેરે ઘા ત્યારે મનમાં સમયે કે, સંપત્તિ-સત્તા અને સામર્થ્યને ખસતાં વિલંબ થતું નથી. માટે તેને ગર્વ અને મમત્વને ત્યાગ કરી વ્રત નિયમ-તપ જપાદિને આરાધી આત્મહિત સાધું. આ પ્રમાણે વિચાર પૂર્વક વર્તન કરવાથી કાંઈ શાંતિ થઈ અને આત્મિક ગુણે તરફ આદર થયે; માટે મમતાને ત્યાગ કરી વિકારને હઠા.
૨૫. વચનના પાપ-કાયાએ કરેલા પાપની માફક વચનના પાપ પણ અત્યંત કટદાયી નીવડે છે. જ્યારે કષ્ટ આવી પડે છે ત્યારે પિતે બોલેલા વચન ઉપર પિતાને ઘણે પસ્તાવો થાય છે, કે આવા વચને બોલ્યા ન હેત તે પરિણામ સારૂં આવતા અને કામ બગડત નહી તેમજ કષ્ટ આવત નહી. એક મોટી રાજધાનીમાં કુશળ સાળવી કારીગર મુઠીમાં રહે તેવે તાકે વણતે, તેની પ્રસિદ્ધિને સાંભળી તે નગરીના બાદશાહે તે સાળવીને બેલાવી તકો વણવાને હુકમ આપે અને કહ્યું કે જે તાકે સારી રીતે બનાવી લાવીશ તે યથેચ્છ ઈનામ આપીશ. સાળવી કબુલ કરી પોતે ઘેર આવ્યુંતાકાને બરાબર લક્ષ રાખીને વણવા
For Private And Personal Use Only