________________
Shri Mahavir Jain Aradhana Kendra
-
www.kobatirth.org
૧૨
કરનારા કે આવરણ કરનારા ? અત્યાર સુધી આત્મિકગુણ્ણાને વિન્ન કરનારા મેળવ્યા કે વિકાસ કરનારા ? વિકાર કરનારા મેળવ્યા હાય તે, તેના ઉપરથી મમત્વ-આસકિતને હઠાવી વિકાસ કરનાર સાધનાને કષ્ટ સહન કરીને પણ મેળવા; તપજપ-ધર્મ ધ્યાન-ત્રત નિયમ વિગેરે, આત્મવિકાસના સાધના છે; તેથી જ ખરાબ વિચારા અને વિકાર નાશ પામશે, અને અનુક્રમે વિકાસ સધાતે। જશે. અહંકાર મમતા વિકાસના સાધના નથી પણ વિકારના છે, અને વિકારમાંથી વિનાશ ઉત્પન્ન થાય છે. એક માણસ દુન્યવી વાતાવરણ અને એવા સચેગેા-નિમિત્તો અને દેખાદેખીથી માની બેઠા કે, સત્તા– સામર્થ્ય અને સ'પત્તિ હશે તેા જ દુઃખેા આવશે નહીં, અને આધિ વ્યાધિ–વિડંબના નાશ પામશે, આ પ્રમાણે સમજી પેાતાની પાસે સપત્તિ-સત્તા હાતે પણ અધિક મેળવવા માટે અનહદ પ્રયાસ કરવા લાગ્યું. અનીતિ-અન્યાય-અધર્મ ના પણુ ખ્યાલ રાખ્યા નહી. ગમે તેવા અનાચારાને સેવીને પણ સંપત્તિસત્તા વધારવી ! પરંતુ તેને ખ્યાલ રહ્ય નહી કે અધર્મ-અન્યાય કરીને પ્રાપ્ત કરેલ સપત્તિ વૈભવ, ક્યાં સુધી રહેશે, અને ક્યાં સુધી સુખ શાંતિ આપશે ? પાાય થતાં તે પ્રાપ્ત કરેલ સપત્તિ વૈભવ અને સત્તા, લાતા મારી રડાવી-પાકારા કરાવી ખસી જતાં વિલંબ કરશે નહીં; બન્યું પણ એવુ કે જ્યાંસુધી પુણ્યાય હતા ત્યાંસુધી તા આનદ પડવા લાગ્યા, પણ પાપને ઉદય થતાં તેના પુત્ર જુદા રહેવાની માગણી કરવા લાગ્યા; ઈચ્છા તેા ખીલ્કુલ હતી નહી. પણ તે પુત્રાએ કલહુકકાસ કરવા માંડ્યો; તેથી તેને મેળવેલ સપત્તિ ભાગ પાડી
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only