________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે વિષય-કષાયના વિકાસમાં વારે વારે ફસાય અને કપટ, દંભ કરીને કાયા-માયામાં અધિક માનતે રહે. સરલ, તે, રાગદ્વેષને મારતે રહે છે તે ભેળે મૂર્ખ કેમ કહેવાય?
ર૪. મારે આત્મા અનાદિકાલથી કર્મો વડે લિપ્ત છે ત્યાં સુધી સ્વને પણ સત્ય, શાંતિ, જે ચાહું છું, તે મળવી અશકય છે. જ્યાં સુધી ઘાતી કર્મો-જેવા કે, જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય, અંતરાય અને મેહનીય, ઘર કરીને બેઠા છે ત્યાંસુધી સુખ શાંતિ માટે જીવન પર્યંત દુન્યવી પદાર્થોને મહા મહેનત કરીને મેળવીશ, તે પણ જન્મ-જરા અને મરણાદિક દુઃખો ટળશે નહીં, માટે મારે ગુરુગમદ્વારા તે ઘાતી કર્મોને હઠાવવા માટે પ્રથમ પ્રયાસ કરવાની જરૂર છે. આ પ્રમાણે જીવાત્મા સમજે છે, ત્યારે તેને કર્મોને હટાવવાની ભાવના જાગે છે અને ભાવના પ્રમાણે શ્રદ્ધાનું બલ વધતાં આત્મિક ગુણે-જેવાં કે સમ્યગદર્શન-જ્ઞાન અને ચારિત્ર તરફ વલણ થાય છે, તેના વેગે અહંકાર-મમત્વને હાસ થત રહે છે અહંકાર-મમતાને વેગ એ છે થાય છે ત્યારે જ વિનય-સરલતા-સંતોષ અને ક્ષમા વિગેરે સદ્ગુણેને આવવાનું સ્થાન મળે છે. અહંકારાદિને અભાવ થયા સિવાય વિનયસરલતા વિગેરે સદ્દગુણે પણ આવે ક્યાંથી? અને ગુણે સિવાય સત્ય શાંતિ મળે પણ કયાંથી? માટે અરે સત્ય સુખના અથઓ ! સાચી સુખ શાંતિ જોઈતી હોય તો પ્રથમ પિતાના આત્માને જાણે કે મારે આત્મા હાલમાં કઈ સ્થિતિમાં છે? કેવું જીવન જીવી રહેલ છે? સુખ મેળવવા માટે કેવા સાધને મેળવી રહ્યો છે? આત્માના ગુણોને વિકાસ
For Private And Personal Use Only