________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
સ્વા
આ
સુંદર અને છે; સરલતાની સાથે સાચી નમ્રતાના સમવાય સંબધ છે; જ્યાં સરલતા છે ત્યાં સત્ય નમ્રતા હૈાય છે જ. સાધવાને કણ નમ્ર બનતા નથી? પણ આ નમ્રતામાં અને સરલતાન્ય નમ્રતામાં ઘણા તફાવત છે. સરલતાજન્ય નમ્રતામાં કષાય વિષયાક્રિકને આવવાના અવકાશ નથી, પણ ઉપશમ ભાષ આવી હાજર થાય છે; જ્યારે સ્વાથ જન્મ નમ્રતામાં વિષય કષાયાદિના વિકારાનુ પાષણુ હાય છે; તેથી જ આત્માન્નતિનું પતન થયા કરે છે. માટે સરલતાનમ્રતામાં નિખલતા નથી પણ શૂરવીરતા સમાએલ છે; શૂરવીર જે હાય તે જ આ ગુણેાને મેળવવા સમર્થ બને છે, અને તેના ચેગે સંયમનુ ખરાબર પાલન કરવા ભાગ્યશાલી અને છે; આત્મશક્તિ પણ આવીને હાજર થાય છે; પછી તેને સ્વાથી નમ્રતા કે સરલતા કરવાની રુચિ હાતી નથી. તે તેા સમજે છે, કે આ પ્રમાણે વર્તનમાં પતન છે; માટે કોઈ પણ લાલચમાં લુબ્ધ બનતા નથી, અને પેાતાના આત્માના ધર્મના માર્ગે વિચરી રહેલ હાય છે. સ્વાર્થને માટે સરલતા અને નમ્રતા તે શખવી પડે છે જ. પશુ તેનાથી આત્મવિકાસ સધાતા નથી પણ આત્માન્નતિ માટે રાખેલ સરલ અને નમ્રતાતા ઉત્તરાત્તર આત્મવિકાસમાં સુંદર સાધન અને છે; માટે આધ્યાત્મિક યોગમાં અગર ધાર્મિક ક્રિયાઓમાં નમ્રતા અને સરલતા અનિવાર્ય છે. નમ્ર અને સરલ મહાશયને દુન્યવી આંટીઘુટી સ્વયમેવ ઉકલી જાય છે; એટલે તે માટે તેને કાવાદાવા યુક્તિ પ્રયુક્તિ કરવી પડતી નથી; કેટલાક અન્નજના નમ્ર-સરલને ભોળા અને મૂખ હે છે તે તેમની ભૂલ છે, શાળા અને મૂખ તે જ કહેવાય કે
For Private And Personal Use Only