________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનના ધ્યેયને પહોંચી સત્ય સુખના ભોક્તા બનાશે. જ્યાં સુધી ભેગે પગમાં આસક્તિ રહેલ છે ત્યાં સુધી તેના ત્યાગની ભાવના પણ થવી દુર્લભ છે અને ત્યાગ સિવાય ચિન્તાઓ તથા વ્યાધિઓ અલ્પ થવી પણ દુઃશક્ય છે, માટે ભેગાપભેગમાં આસક્તિ છે તેને ઓછી કરવા ભાવનાપૂર્વક પ્રયાસ કરવાની જરૂર છે. ભેગેપગે હાજર હોય તે પણ ત્યાગના આદર્શને ભૂલ નહીં. જે ભૂલે છે તે ચારેય ગતિમાં પરિભ્રમણ કરીને અસહ્ય યાતનાઓના ભંગ બને છે. ભેગથી પર લેક-આ લેક સુધરતું નથી અને ત્યાગથી આ ભવ અને પર ભવ બગડતું નથી, કારણ કે આ લેકના ત્યાગને સંસ્કારો પર લોકમાં સાથે આવે છે એટલે પરલોકમાં ગોપભેગમાં આસક્ત બનાતું નથી પણ ત્યાગની ભાવના જાગે છે; બાહ્ય તથા અત્યંતર તપમાં તત્પર થવાય છે, અને તેને ગે શારીરિક-માનસિક અને આત્મિક શક્તિને આર્વિભાવ થતું રહે છે. પાંચવતે અને બાર વ્રતનું પાલન સુગમતાથી તેમજ સરલતાથી બની શકે છે, તેમજ રાગ-દ્વેષ અને મેહ ઓછો થતું જાય છેમાટે સાચા સુખના અથીએ? જે સાચું સુખ મેળવવું હોય તે ભેગોપભેગમાં આસક્ત બને નહીં, અને તમારે જે ત્યાગ ધર્મ છે તેની ખબર આરાધના કરે. . ૨૧. કપટ રહિત જે મહાશય, દેવગુરુ અને ધર્મને પિતાના પ્રાણે માને છે અને તેમની આરાધનામાં સર્વસ્વ માને છે તેની આત્મશક્તિ સારી રીતે પ્રગટ થાય છે, પણ દંભ રાખીને આરાધના કરનાર આત્મશક્તિને વિકાસ કરી શકો નથી, માટે જે આત્મશક્તિને તેમજ અનંત ઋદ્ધિ, સિદ્ધિને
For Private And Personal Use Only