________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
કરે છે. આ પ્રમાણે જીવન પૂણું થતાં બીજા જન્મમાં પણ તે પાધીનતાની ખેડીને સ્વયં તેડવા સમર્થ ખનતા નથી. કારણ કે તે શરીરની અને ઘરની શોભાને વધારવામાં સુખની માન્યતા ધરાવતા હાય છે; તેથી તે સંજ્ઞાઓને ત્યાગ કરવા અસમર્થ બને છે. ચાર સ'જ્ઞાની પરાધીનતાને તે મુગ્ધજના સાચા સુખના સાધના માની બેઠેલ છે; અને આવી માન્યતા ઘર ઘાલીને બેઠેલી હાય ત્યાંસુધી તેમને દૂર ખસેડવાના વિચાર પણ ક્યાંથી આવે ? આવા મનુષ્યા, ચાર સજ્ઞાઓનુ પોષણ કરવા કંકાસ-કુસ’પ-અદેખાઇ-નિન્દા તિરસ્કારાદિકને કરવામાં આકી રાખતા નથી. વિષય કષાયાના વિકારામાં અધિક અધિક સાઈ, સુખાભાસને પણ ગુમાવી બેસે છે. ભાગાપભાગમાં જો ભાન રહે નહીં તે વિષય કષાયના વિકારા જોર પકડીને દેવને પણ પાગલ ખનાવે છે તે માનવીઓને પાગલ અનાવે તેમાં નવાઇ નથી. માટે ભાગે પોગમાં મુગ્ધ બનવુ નહીં, અને સ્વજીવનના આદર્શ સામે રાખવા. ભાગાપભાગ માટે સ્વજીવન નથી, પણ તેઆના પર ક્બજો મેળવવા માટે છે.
૨૦. ભાગાપભાગથી આ ભવ અને પરભવ બગડે છે, અને ત્યાગથી આ લોક અને પરલાક સુધરે છે. જો લાગેાપભાગને સ્વજીવનનું ધ્યેય માનશે। તે તેની પાધનીતાની ખેડી કદાપિ તુટશે નહી. આ લેકમાં ચિતાવ્યાધિ અને વિડંબનાઓને હઠાવવા અથાગ પ્રયાસ કરા તે પશુ હશે નહી; હઠશે તે મમતાને ત્યાગ કરવાથી, સ્વ
For Private And Personal Use Only