________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્પણ કરી સાચા સુખની સમજણ આપશે. સાચી વાત છે છે કે વિપત્તિ વેલાએ આત્મશકિતના માપની પર પડે છે
પગમાં આત્મસત્તા તથા શકિતના માપની ખબર પડી નથી. માટે સાંસારિક સંબંધની સંભાળને ગરણ કરવા પૂર્વક આત્મશકિતને વિકાસ કરવા પ્રયાસ કરવાની ખાસ આવશ્યકતા છે. આત્મવિકાસ અગર આત્મશકિતને જેઓ પ્રાપ્ત કરે છે, તે જ શરીર-પુત્રાદિનું પાલન કરવા સમર્થ બને છે, તેઓને સારા સંસ્કાર દ્વારા આત્મધર્મની પ્રધાનતા જાય છે, તેમજ અન્યને ધાર્મિક વારસે આપી આત્મતિના માર્ગે પ્રયાણ કરાવે છે એટલે જેઓની આત્મોન્નતિ થએલ છે, તેઓ સ્વપરના ઉદ્ધારક બની મેક્ષ સુખના અધિકારી બને છે. જ્યારે માત્ર શરીરધન-પુત્રાદિકની સંભાળમાં મગ્ન બનેલ મનુષ્ય, પિતાની તથા સ્વજન વર્ગની આત્મોન્નતિમાં અનેક પ્રકારના વિદને ઉપસ્થિત કરી, અર્ધગતિનું ભાન બને છે. - ૧૯ જૈન શાસનને પામેલ ભાગ્યશાલી તે આમ માને કે, ચાર સંજ્ઞાઓ અમેને ઠગી રહેલ છે. એ ઠગારીઓને જ્યારે દૂર ખસેડું, અને મારી સાચી સંપત્તિ અને સત્તાને કયારે પ્રાપ્ત કરૂં? આ વિચાર દરરોજ કર્યા કરે છે, તે ચાર સંજ્ઞાઓએ કેટલી બધી મારી સત્તા વિગેરે દબાવી નુકશાન કર્યું! આ વિચાર દરરોજ કરવાથી તે સંજ્ઞાઓને હઠાવવાનું સામર્થ્ય જાગ્રત્ થાય છે. અને તેના ઉપર કાપ મૂકાય છે. આ વિચાર રાગ-દ્વેષ અને મેહમાં મુગ્ધ બનેલને ક્યાંથી આવે? તેથી જ તેઓ ચાર સંજ્ઞાઓની પરાધીનતાની બેડીને દૂર કરી શકતા નથી અને તેમાં ફસાઈ જીવન પૂર્ણ
For Private And Personal Use Only