________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેહમાં મુંઝાઈ આત્મધનને ગુમાવે છે. તેઓ પર નિન્દામાં પડી કપટકલાઓને કેળવી પરને ઠગવામાં સુખ માનતા હોવાથી પ્રસંગે પ્રસંગે પિતે જ ઠગાય છે. આત્મશક્તિને હાસ થત રહે છે તથા સુખશાંતિને પ્રાપ્ત કરવા માટે વિષયની આસક્તિમાં વૃથા ફાંફા મારે છે. વિષયેની આસક્તિમાં સુખ શાંતિને શોધતા હેવાથી સત્ય સુખ લાખ ગાઉ દૂર ખસતું જાય છે, અને સુખ શાંતિના બદલે વિવિધ વ્યાધિઓ પુનઃ પુનઃ આવીને ઉપસ્થિત થાય છે; વિષયેની આસકિતમાં સાચું સુખ હોય ક્યાંથી ? માનસિક શકિત તથા શારીરિક શકિતને નાશ થતું હોવાથી કેઈ પણ વ્યાવહારિક કાર્યોમાં પણ લાભ મેળવી શકતા નથી. તેથી જ તેમની દશાઓ અસ્તવ્યસ્ત બનતી રહે છે. તેઓને ચિન્તાઓને પાર રહેતો નથી. અને આ લકમાં, પરલેકમાં દુઃખનું ભાજન બને છે.
૧૪. મિથ્યાત્વ-અવિરતિ-કષાય–ગ-અને પ્રમાદના યોગે પ્રાણીઓ આઠેય કર્મોને બાંધે છે. અને કર્મોના બંધન ચગે કાયાને ધારણ કરી રાશી લક્ષ છવનિમાં પરિભ્રમણ કરે છે, તેમાં પૂર્વભવના સંસકારથી વિષય કક્ષાના વિકારેને વધારતા રહે છે અને કર્મોના બંધનેને વધારે મજબૂત કરી પાછા સ્વાધીનતાને વારે વારે ઇરછી રહેલા છે; પણુ દ્રવ્ય અને ભાવના બંધનથી બંધાએલ, તેઓ કયાંથી સ્વાધીનતાને અનુભવ કરી શકે? વિષય કષાયના બંધનવડે બંધાએલને કદાચિત સત્સમાગમ ભાગ્યદયે પ્રાપ્ત થાય તે પણ આત્મિક લાભ લેવામાં બેનશીબ રહે છે. અગર મુનિવર્યોને ઉપદેશ તેમને રૂચિકર થતું નથી. શરમથી તથતિ-તથતિ કરે
For Private And Personal Use Only