________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયાંસુધી નમ્રતાને ધારણ કરીને પ્રભુની આજ્ઞા મુજબ વર્તન થશે નહીં ત્યાં સુધી અહંકારની પ્રબલતા રહેવાની જ અહંકારી બનેલ, પિતાના આત્માની અને અન્ય પ્રાણીઓની હત્યા કરવામાં પીડાઓ ઉત્પન્ન કરવામાં કમીના રાખતું નથી. અહી કારી બલવાળાઓએ અને સત્તાવાળા-શ્રીમતએ, વપરનું કેટલું કલ્યાણ કર્યું? તે ચાલુ વર્તમાન કાલમાં તથા વ્યતીત થએલ કાલમાં ઇતિહાસ દ્વારા તપાસે, કે જેથી માલુમ પડશે, કે પિતાની અને પરની સત્તા-સંપત્તિ અને સાહાબીને હાસ અને નાશ કરેલ છે કે પ્રકારે તેમને લાભ થય જ નથી. માટે નમ્રતાને ધારણ કરીને સમ્યગજ્ઞાનીઓના સમીપે આવી પ્રભુ આજ્ઞાના વચને શ્રદ્ધાપૂર્વક સાંભળે અગર શ્રવણ કરીને વર્તનમાં મૂકો ! આ મુજબ વર્તન કરવાથી સદ્દગુણ બનશે; અને તે સગુણેના આધારે સાચા શ્રીમતે બનશે.
૧૩. સાચા સમ્યજ્ઞાનીઓને અહંકાર-અભિમાન અને મમતા-માયા હોતી નથી. તેથી જ વિરતિધર-મુનિવયે –ઉપાધ્યાય કે આચાર્યની સમીપે આવી નમ્રતાને ધારવાપૂર્વક આગમવાણીનું પાન કરીને સદ્ગુણ તથા ગુણાનુરાગી બને છે, અને આત્મવિકાસમાં આગળ વધે છે, જ્યારે અહંકારી આત્મા-વિરતિધર મુનિવર્યોને દેખી ભડકે છે; રખેને ત્યાગને ઉપદેશ આપી ખાવા પીવામાં ભેગવિલાસમાં કાપ મૂકાવશે. અગર તેમની પાસે શું છે? કે અમને મન ગમતું મનેહર મળે! અમારા કથન મુજબ તેઓ વર્તન રાખતા નથી, તે તેમની પાસે જવાની શી જરૂર? આવા વિચાર કરી પિતાના અહંકારની પુષ્ટિ કરતા રહે છે. અને મમતામાં મગ્ન બની
For Private And Personal Use Only