________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬ ધનરહિત મનુષ્ય મનમાં ધારણું એવી રાખે છે કે જે મને એક બે હજાર રૂપિયા મળે તે ખાવાપીવાની તથા વ્યવહારની ચિન્તાઓ રહે નહીં તેમજ ધાર્મિક ક્રિયાઓમાં સ્થિરતા થાય અને કેઈ સીદાતાને સહાય આપી શકાય. ભાગ્યદયે માને છે, તેને ઈચ્છા મુજબ પૈસા મળ્યા ત્યારે તેની એવી ધારણા થઈ કે એક-બે લાખ મળે તે ધારેલી ધારણાને પહોંચી વળું, એટલે પાછો લાખ-બે લાખ મેળવવા માટે તનતેડ પ્રયાસ કરવા લાગ્યા. માને લાખ-બે લાખ મળ્યા ત્યારે મકાનને સમારવાની કે નવા બાંધવાની ચિન્તામાં પડ્યો અને ધાર્મિક ક્રિયાઓને ભૂલ્ય તથા સીદાતાને સહકાર આપવાનું પણ ચૂક. નવા મકાન વિગેરેમાં ઉપાર્જન કરેલ ધનને વાપરી પાછે અધિક ધનની ઈચ્છા કરવા લાગે; તેને માટે ન જે ન્યાય કે અન્યાય ન જોયું પુણ્ય કે પાપ કઈ પણ પ્રકારે ધનને મેળવી મનમાં ફુલાવા લાગે, કે મારા જે ધનાલ્ય કોણ છે? આમ મદમાં આવી દરેકને તુચ્છ માનવા લાગે વિષયવાસનાને પિષવા માટે તેમાં જ સુખ માની પ્રાપ્ત કરેલ પૈસાને વ્યય કરવા લાગે વિષયમાં મગ્ન બનવાથી શરીરમાં અશક્તિ આવવાપૂર્વક વિવિધ વ્યાધિઓ આવી ઉપસ્થિત થઈ. તેને શાંત કરવામાં વિત્તચિત્તને વાપરવા લાગ્યા. મનની ભાવનાધર્મભાવના મનમાં રહી ગઈ.
૭. સાંસારિક પ્રવૃત્તિઓમાં રેકાએલ માનસિક વૃત્તિઓ, વિશ્વના જુદા જુદા ક્ષેત્રને અનુભવ લઈ છેવટે કંટાળીને પાછી હઠે છે; કારણ કે તે ક્ષેત્રે આ પૂર્ણ છે અપૂર્ણક્ષેત્રે, કદાપિ માનસિક વૃત્તિઓને સ્થિર કરવા
For Private And Personal Use Only