________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકાસ સધાય છે અને સંયમના સામર્થ્યથી જીવનું ઘડતર ઘડાય છે; માટે કનિજ રા કરવી ડાય તે સમિકતપૂર્વક જ્ઞાનમાં મગ્ન અની અલ કારવી સંચમમાં સ્થિર રહેવુ.
૨. આધિ-વ્યાધિ અને ઉપાધિની વિડંબનાઓથી મનુષ્યા, ભયગ્રસ્ત બને છે. તેઓને હઠાવવા વિવિધ પ્રયાસે કરે છે પણ તેના મૂલ કાણુનું શોધન કરતા નથી, તેથી આધિ-વ્યાધિ વિગેરે ટળતી નથી. મૂલ કારણુ ને કાઈ હાય તે પાંચ ઇન્દ્રિયાના વિષયની આસક્તિ છે; તેને દૂર કરવામાં આવે તા, વડ ંબનાઓને આવવાના અવકાશ મળે નહી; માટેજ વિષયની આસક્તિના ત્યાગ કરવા જરૂરી છે. વિષયની આસક્તિને હાસ થતાં કષાયના વિકારા પણ અલ્પ થતા જાય છે. વિષય લાલુપતા અને કષાયની આસક્તિને ગાઢ સમધ, અનાદિકાલીન છે. તે સંબધને દૂર કરવા હાય તે વ્રત-જપ અને સમ્યજ્ઞાન આદરી વિષયોની લેાલુપતાને ત્યાગ કરવા. જેટલા રાગ, પ્રાયઃ ઉત્પન્ન થાય છે તે બધા વિષયની લાલુપતાથી જન્મે છે, માટે રાગને ઉત્પન્ન થવાના મૂલ કારણ જેજે હાય તેને દૂર કરવા પ્રયાસ કરવાની જરૂર છે. શરીર રોગ રહિત હાય છે, ત્યારે ધાર્મિક ક્રિયામાં સારી રીતે સ્થિરતા થાય છે આનંદપૂર્વક જીવન પસાર થાય છે.
૩. વિષયની આસક્તિથી માનસિક શક્તિની સાથે શારીરિક શક્તિ પણ ઘવાય છે. તેથી ઉદાસીનતા-ઉદ્વિગ્નતાઆળસ વિગેરે દાષા ઉપસ્થિત થાય છે અને આત્–રોદ્રધ્યાનના વિચાર। આવ્યા કરે છે; જે આનંદ અને ધાર્મિક ક્રિયાની
For Private And Personal Use Only