________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ नमः श्रीपार्श्वनाथाय |
ॐ श्री सद्गुरु आचार्यश्री बुद्धिसागरजी सूरीश्वराय नमः ॐ ऐं ऐं ऐं नमः
आंतरज्योति
२
૧. પાંચ ઇન્દ્રિયામાં શ્રોત્રેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય કામી છે, તથા સ્પર્શ-જીહૂવા-ઘ્રાણેન્દ્રિય લાગી છે. તેના ત્રેવીસ વિષયાના મસા ખાવન વિકારા છે. તેઓને કબજામાં રાખી અનાદિકાળની તેઓની પરાધીનતાને હઠાવે, તે સ્વાધીનતાના સ્વતંત્રતાના કુલ મેળવે; મ્હાટામાં હેાટી પરાધીનતા પ્રાણીઓને પાંચ ઇન્દ્રિયાના ત્રેવીસ વિષયેાની છે; તેને હઠાવ્યા સિવાય જગતને જીતવા ખાતર નીકળી પડેલા, કદાચ પુણ્યાયે જીતે તાપણુ હારેલા સમજવા; એટલે સાચી સ્વાધીનતા, સ્વત ંત્રતા, પાંચ ઇન્દ્રિયાને કબજામાં રાખવી તે છે; પાંચ ઇન્દ્રિયાના પાષણમાં નથી. સુખ શાંતિના સાચા ઉપાય, પાંચ ઇન્દ્રિયાના વિષયામાં ફસાવુ નહી, તે છે. જગતમાં કલહુ–ક કાસ—ઝગડા તથા લડાઇ વિગેરે થાય છે, તે પાંચ ઇન્દ્રિચેાના વિષયાને બજામાં નહી રાખવાથી ઉત્પન્ન થાય છે. સમ્યજ્ઞાનથી આત્મ
For Private And Personal Use Only