________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂજ્ય ગુરુદેવની પ્રાથના.
“ હે ગુરુદેવ ! તમારી પાસે આવનાર સાનુકૂલ કે પ્રતિકૂલ ને, તેમના અન્તરના અધકાર ને ખસેડી સમ્યગજ્ઞાનને પ્રાય આપ્યો; પતિતને પાવન કરી પ્રતિષ્ઠા વધારી. પશુતાની વૃત્તિઓને દેશવટો અપાવી માણસાઇમાં સ્થાપન કરી દિવ્યતાનીલહાણ કરી; જૈનશાસનની ઉન્નતિ કેમ થાય તેના વિચારોમાં લગની લગાવી શક્ય પ્રયાસ કર્યો. તમાશ ગુણી અલ્પશક્તિમાન એવો હું શુ` કળી શકુ? પરંતુ મારા અન્તરનાં અજવાળાં કરવા માટે તમે ભૂલ્યા નથી. તે આપના સ્વગમન પછી માલુમ પડી કે અરે આત્મન્ ! આજ્ઞા પ્રમાણે વન રાખ્યુ નહી. પણ હવે તમારી આજ્ઞા મુજબ શક્ય પ્રયાસ કરતાં ખબર પડી કે જે જે આજ્ઞાઓ કરતા તે આત્માના વિકાસ માટે કરતા; હાલમાં તેજ અનુભવ આવે છે. આટલી અલ્પ પ્રાના સ્વીકારી મને કૃતાર્થ કરવા કૃપા ટિ શખશે. ”
( ૭ કીર્તિસાગરસૂરિ )
For Private And Personal Use Only