________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ જેઓ દુન્યવી સંયોગોને મેળવીને તેમાં જ મુગ્ધ બને છે અને તેમાં જ સાર-સુખને માની બેઠા છે તેઓને આત્મવિકાસ સાધવાને વિચાર પણ આવતું નથી તે તેને માટે પ્રયાસ કરવાને કયાંથી હોય? તેઓ અનુકૂલ સાધને માટે મથે છે પણ મળતાં નથી, અનહદ ચિન્તા કરતા હોવાથી અનુકૂલ સાધને મેળવવા માટે પણ સદ્દભાવનાઓ આવતી નથી અને દુષ્ટ ભાવનાના ગે એવું કરી બેસે કે ભભવ સાલ્યા કરે અને કઈ પણ ભવમાં સુખને અનુભવ ન આવતાં યાતનાએમાં સડ્યા કરે છે, માટે પાપને નિવારીને પુણ્યને વધારે એવું વધારે કે અનુકુલ સાધનસામગ્રી મળવાપૂર્વક સાચારિત્રનું પાલન થાય, આત્મવિકાસપૂર્વક કમેની નિર્જરા થાય, કેવલજ્ઞાન પામીને સિદ્ધિપદ પ્રાપ્ત કરાય અને સિદ્ધિપદ પ્રાપ્ત થયા પછી જન્મ, જરા અને મૃત્યુની વિડંબનાઓ-વિપત્તિઓને આવવાને અવકાશ મળશે નહી. આધિ, વ્યાધિ અને ઉપાધિના સંકટ પણ આવશે નહી. પુણ્યને ભેગવટે ભગવતી વેળાએ પાપ ન બંધાય, પાપસ્થાનકે ન લેવાય તેની તકેદારી–સાવધાની જરૂર રાખવી પડશે. કારણ કે પુણ્યના ભેગવટામાં આત્મભાન રહેતું નથી અને રસગૌરવ-શાતાગીરવમાં લેપાયમાન થતાં પાપના બંધને અવકાશ મળે છે માટે તેમાં બહુ સાવધાની રાખવાની આવશ્યકતા છે. દુખના ભેગવટામાં તે રસગૌરવ કે શાતાગીરવને અભાવ હોવાથી ઘણાં પાપ બંધાતા નથી. અને તે વખતે સમ્યજ્ઞાન હોય તે કર્મોની નિર્જરાપૂર્વક આત્મવિકાસ સધાય છે, માટે પુણ્યના ભેગવટાની વેળાએ
For Private And Personal Use Only