________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૨ સુખની આસક્તિ રહેલ હોવાથી નિદાનને જાણવાની મતિ-બુદ્ધિ થતી નથી. નરકમાં અત્યંત યાતનાઓ રહેલી હોવાથી સુખદુખના નિદાનેને જાણવાને વિચાર આવતું નથી માટે મનુષ્યભવમાં વિચાર અને વિવેક હેવાથી તેમજ સમાગમ હેવાથી સુખ-દુઃખના નિદાને જાણી શકાય છે અને પછી દુઃખને મળવાને અને સુખને પ્રાપ્ત કરવાના ઉપાય થાય છે. સત્ય ઉપાયવડે દુખે રહેતા નથી, માટે પ્રથમ નિદાન જાણવાની કોશીશ કરવી જરૂરી છે. ધનવાન થવાની ઈરછાવાળે, તેના નિદાનને જાણે છે, ત્યારપછી જ ધનસંપત્તિ-વૈભવાદ મેળવી શકે છે.
૬૩૮અસંતોષીને અનુકુલ સાધન હોતે પણ ચિન્તાએ ખસતી નથી. અસતેષીને, ધનાદિક યથેચ્છ મળ્યું હોય તે પણ સુખ મળતું નથી, અને સંતોષીને જીવનનિર્વાહ પૂરતું સાધન મળ્યું હોય તે પણ આનંદ રહે છે. માટે બાહ્યાવસ્તુ ઉપર સુખ-દુઃખને આધાર નથી. તેથી સંતેષને કેળવવા માટે સમ્યગજ્ઞાનને પ્રાપ્ત કરવું આવશ્યક છે. જ્ઞાનઅને ક્રિયા, જીવનનું ઘડતર છે. જ્ઞાન-ક્રિયાવડે ઘડેલું જીવન, ચંતેષી બને છે એટલે અહંકાર અને મમતાને રહેવાને અવકાશ મળતું નથી. આ સિવાય ચક્રવતીની કે દેવની સાહાબી હોય તે પણ સત્યસુખ સ્વપ્ન પણ ઉપલબ્ધ થતું નથી. હવે સતેષ આવે ક્યારે? તેના જવાબમાં કહેવામાં આવે છે કે પદાર્થોની ક્ષણભંગુરતાને ક્ષણે ક્ષણે વિચાર કરે છે તેમજ સમયે સમયે તે પદાર્થોના પર્યાના પરિવર્તનને વિવેક લાવે તે સતેષ આવી શકે એટલે
વિક
, ઉપર અમારા કાર ચાલકે બાઈક
For Private And Personal Use Only