________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૮
ખારાકી ખરાખર પચે નહી ત્યારે વિકારા થાય છે અને ઉપ જેલા વિકાશ મન−તનને બગાડી નાંખે છે. જેણે જીભને વશ કરી છે તેણે પોતાના જીવને વશ કર્યાં એમ કહી શકાય.
૬૩૪. મન, વચન અને કાયાથી બ્રહ્મચર્ય પાલનારને પ્રથમ શારીરિક શક્તિ જાગવાપૂર્વક મન સ્થિર થતાં માનસિક દુષ્ટ સંકલ્પવિકા વિલય પામે છે. અને આત્માના સ્વરૂપના અનુભવ આવતા રહે છે, પછી તેને ઈસ-કપટકલા કરવાની જરૂર રહેતી નથી; કારણ કે જે કલપનાજન્ય સુખને ખાતર ભ-પ્રપંચ કરે છે તે સુખ તે સ્વયમેવ આત્મવિકાસ થતાં વિલય પામેલું હોય છે. અને સાચા સુખના સાગર પોતાની પાસે રહેલ છે; એટલે તુચ્છ અને હલકા સુખની ખાતર તેને મેળવવાના વિચાર પણુ હાતા નથી, પરંતુ જે ત્રિધા બ્રહ્મ ચય પાલવામાં સમથ નથી તે, હલકામાં હલકા અને તુચ્છમાં તુચ્છ, કલ્પનાજન્ય સુખ ખાતર દભ કરે છે અને કરતા રહે છે, પણ જ્યારે તે સુખ દગા ઢે છે ત્યારે તેઓની ક્ષણુભર આંખા ઉઘડી પાછી મીંચાઈ જાય છે અને કલ્પનાજન્ય સુખ ખાતર વળી પ્રયાસ કરતા હાય છે એટલે તેઓને આધિ, વ્યાધિ અને ઉપાધિને પાર આવતા નથી. આવા કારણેાથી તે દુ:ખી દુ:ખી રહ્યા કરે છે. એટલે સાચા સુખને આસ્વાદ લેવા એનસીબ અને છે; માટે દ્રવ્ય અને ભાવથી બ્રહ્મચર્ય પાળવા માટે બાહ્યભાવમાં જે વૃત્તિ પરિભ્રમણ કરી રહેલ છે, તેને અન્તરમાં વાળા અને ક્ષણે થે મનના વિચાઅને તપાસે. કાયિક બ્રહ્મચર્ય શારીરિક બલમાં વધારા કરે છે અને માનસિક બ્રહ્મચર્ય આત્મગુણમાં સ્થિર
For Private And Personal Use Only