________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કારવાળા બનાવવા તે સુજ્ઞજનનું પ્રથમ કર્તવ્ય છે, બીજુ જે સ્વજન વર્માદિક સીદાતા હોય અગર ગરીબ હાલતમાં હેય તે આશ્વાસન આપવાપૂર્વક શક્ય સહકાર આપવા ચૂકવું નહીં. શુભ સંસ્કારગે જે આ પ્રમાણે ન બને તે તે સંસ્કાર તથા સદાચાર પ્રશંસા-અનુ મેદનાને પાત્ર બનતા નથી.
૪૪. ધન કરતાં ધર્મને વારસે બલવત્તર છે. સારા સંસ્કારી સંતાને, પિતાને તથા બંધુઓને ઉદ્ધાર કરીને જગતમાં-સમાજમાં અને સ્વજ્ઞાતિમાં પ્રશંસાપાત્ર બને છે. અને મહત્તાને મેળવી આ ભવને તથા પર ભવને પણ સુધારી સુખના સ્વામી બને છે. એક શ્રીમંત અને સંસ્કારી માતપિતાએ પિતાના પુત્રને સ્વસદાચારના ગે સુસંસ્કારી અને સદાચારી બના, તેથી વિનયથી અને આનંદી સ્વભાવથી ઘરના માણસને, શેરીના તથા પોળ-પાડાના માણસોને બહુ ગમી ગયું હતું. માતપિતાને પણ ધાર્મિક ક્રિયાઓમાં વિઘો આવતા નહી. આ પુત્ર વશ વર્ષને થયે. દુકાનને તથા વ્યાવહારિક કાર્યોને ભાર માથે લીધેલ હોવાથી તેના પિતા વિગેરેને સંતેષ સારી રીતે થતું; તે અરસામાં તેની માતા આ પુત્રને સારી શિખામણ આપીને કાલધર્મને પામી. પિતા પુત્રને બહુ લાગી આવ્યું. કારણ સંસ્કારી માતા અને પત્ની વિગેરે પરિવાર સારા પુણ્યના ભેગે મળી શકે છે. પુત્રે શેકને નિવા– તેના પિતાએ સંસારની અનિત્યતા જાણી–જેટલા સંયોગે છે, તે સર્વે વિયેગવાળા છે–આમ સમજી ચિન્તાકને નિવારી પિતાના કાર્યમાં પ્રવૃત્ત બન્યા અને આનંદમાં રહેવા લાગ્યા. તે અરસામાં સગા વહાલાએ બીજી પત્ની કરવા માટે ઘણીવાર
For Private And Personal Use Only