________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર. પણ પોતાની ચિતાને ચરવા પિતે સમર્થ બનતું નથી, કારણ કે તેણે હજી નિષ્કામભાવે પરોપકાર કરેલ નથી. એકદા તેણે સદ્દગુરુદેવની પાસે જઈ વંદનાપૂર્વક પૃચ્છા કરી-હે ગુરુદેવ! મનગમતી અનુકૂલ સાહાબી હેતે પણ માનસિક ચિન્તાઓ ઓછી થતી નથી પણ વધતી રહે છે તેનું કારણ કહે. ગુરુદેવે કહ્યું કે-મમતાને ત્યાગ કરીને પરોપકાર કર્યા સિવાય ચિન્તાઓ ટળશે નહી. તેમજ સુખશાંતિ પ્રાપ્ત થશે નહી, માટે શકય પોપકારના કાર્યો કર. ચિન્તાઓ થશે નહી અને સુખશાંતિ આપોઆપ આવીને હાજર થશે. શેઠે ગુરુદેવની આજ્ઞા મુજબ નિષ્કામ ભાવે મમતાને ત્યાગ કરીને પરોપકારના કાર્યો કરવામાં લગની લગાડી. પોપકારના કાર્યો કરવામાં ચિત્ત લાગેલ હોવાથી દુનીઆદારીની ચિન્તાઓ અપ થઈ અને સુખશાંતિ થવા લાગી, માટે પરોપકાર કરશે તે ચિંતાઓ રહેશે નહી.
કલ્ટ. સફવર્તન-સદાચારના સંસ્કારે તે અખૂટ ધનને તેમજ ધર્મ-પુણ્યનો ખજાનો છે, તેથી સંસ્કારી જને કદાપિ દુઃખના-વિડંબનાઓના ભાજન બનતા નથી. જે. સદ્વિચાર અને સદાચારવાનું માતપિતા હોય તે તેમના સંતાને, શુભ સંસ્કારના ચેગે સમજુ, આનંદી અને બુદ્ધિમાન બનીને પિતાના જીવનનો વિકાસ કરવા સમર્થ બને છે. અને પાયકારમાં તત્પર બની મનુષ્ય જન્મની સાર્થકતા સાથે છે. શુભ સંસ્કારેને વારસો તે ધનના વારસા કરતાં અત્યંત બલવાન અને કિંમતી છે. ધનાદિકના વારસાને તથા જન્મની સફલતા માટે શુભ સરકારે અને શુભાચારની આવશ્યક્તા, સહેલી હોવાથી માતાપિતાએ પ્રથમ તે આપવાની તમન્ના
For Private And Personal Use Only