________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૫
સાક્ષર
ર-શેઠ અગર કવિ, જગતના પ્રાણીઓને સુખેથી એસવા પણ ન ૐ; માટે ઉચ્ચ સ્થિતિમાં આરૂઢ થવા માટે સમ્યગજ્ઞાન સાથે વિવેકની ખાસ આવશ્યકતા છે; જ્યાં વિવેક છે ત્યાં સદ્વિચાર। આપેાઆપ આવી મળે છે.
૪૫૪. કર્મની સત્તાને મળતા રહેા નહી. યથાખ્યાત ચારિત્રની જ્યારે પ્રાપ્તિ થાય, ત્યારે અવિરતિના ઉય સથા ઢળે છે તે સિવાય તેવા તેવા પ્રસગે ક્રમ પાતાના ભાવ ભજવતા રહે; મનની ચ'ચલવૃત્તિ, અવિરતિના ઉદયને આધીન છે; તે આધીનતા જ્યારે વિવેકવૃત્તિ સદાય જાગતી રહે છે ત્યારે જ માલૂમ પડે છે; અને આત્મા પાકારી ઊઠે છે. કે ક્રમની સત્તા કેટલી બળવાન છે ? જ્યારે બળવાન કર્મ સત્તા ખરેાબર માલૂમ પડે છે ત્યારે તે સત્તાને તેાડવા માટે વિવેકી સમ્યજ્ઞાની કમ્મર કસે છે; એક ક્ષણ પણ તેના વિશ્વાસ રાખતા નથી; કારણ કે તે કર્મસત્તા, સમયે સમયે ટાકીમ કરતી રહેલ હોય છે કે ક્યારે મારે। લાગ ફાવે અને મારી જ જાળમાં તેઓને સપડાવુ! જો સ્વસ્વરૂપને ભૂલી બાહ્ય પદાર્થાંમાં આ જીવ ભટકતા હોય તે જ તે સત્તા સાથે સારી રીતે મળતા રહે છે; એટલે કે માન-પૂજા-સત્કાર-સન્માન-પ્રતિષ્ઠા તેમજ અર્હંકાર-મમતા વિગેરેમાં તેઓને પેાતાને ગુરુ માની તે લેવા માટે ચિન્તા કરતા હાય કે પ્રયાસ કરતા ડાય ત્યારે તે સત્તાને અહુ ફાવે છે અને પછી ધીમે ધીમે તે ઉદય પેાતાની સત્તામાં તેઓને સપડાવતા રહે છે; પછી ગમે તેવા ધ્યાની-જ્ઞાની હાય તાપણુ તેનુ ખળ ચાલતું નથી; અને પેાતાના આત્માની કેવી
२०
For Private And Personal Use Only