________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
અનંત ગુણે તાશમાં ભરેલા છે, છતાં તું મહ-અસિમાનરૂપી અજ્ઞાનતા હજી તજતા નથી
ચારાશી લક્ષ જીવયેાનિમાં માત્ર મનુષ્ય ભવમાં જ આત્મા રવ-ગુણે મેક્ષ પામી શકે છે કારણુ અહીં દેવ ધમ ગુરુ સમ્યકત્વ આદિ સાધને ઉપલબ્ધ છે. દ્રવ્ય ગુણુ પર્યાય તથા નય. નિક્ષેપ-ભંગ-પ્રમાણુ સમજવાની તક માનવ ભવમાં જ છે. દેવે પશુ એથી જ મનુષ્યભવ ઝંખે છે; નિજ ગુણુ લક્ષ્મી તારા માટે તલસે છે એને પણ ગવ ન કરીશ. કારણ ? જો તું સ્વગુજ઼રમણુતા તજી સંસારના વિષમ–વિષય ઊગેમાં ફસાઈશ તા માહ રાજા અને કુમતિ રાણીરૂપી હાથી-હાથિણી તારા આત્મગુણા ભૂલાવશે જેથી તારા અપ્રકટ સ્વ-ગુણેના આવિર્ભાવ અટકી જશે અને એ ગુણાવડે તારું સ્વરૂપ વિચારી પ્રભુતા વરવા તૈયાર ન થઈશ તે આખા માનવભવ હારી જઈશ.
જો સ્વ-પર ( પેાતાનું-પરાયું આત્મા અને પુદ્ગલ ) પરખી ă;-પૌલિક સુખા વિષ સરખાં છે. એના ઝેરી ડ’ખ ભલભલા માનવને રખડાવી દે છે; તે સત્તાએ સિદ્ધ સમાન એવા તું હારા સ્યાદ્વાદશૈલીયુક્ત અનેકાંત ધર્મને સમજી પંકજ ! ( આત્મા ) આત્મધર્મરૂપી પારસમણિના સ્પર્શે તુ પરમાત્મા બની જા ! આમ જ જન્મ જા મરણના ફેરા ટળશે અને તું ખૂહુ પ્રભુ ખનીશ જ. હે ! આત્મપ`કજ ! હું આત્મણિ I એજ હારું અસલ સ્વરૂપ છે.
For Private And Personal Use Only