________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
નિજાત્મકમળ ( ભાવાર્થે )–પકેજને !
(
હુ આત્મકમળ ! ક્રમરૂપી કાદવ અને માનવભવરૂપ જળના સંચાગે તું પ્રકટ્યો, છતાં તુ સિદ્ધ સમાન અને અનત શક્તિના સ્વામી છું; જરા અંતરમાં ઉતરી વિચારજે કે હને રાગ-દ્વેષરૂપી કાદવમાં ખરડાવુ. ઘટે છે ? શું તું ભૂલ્યા કે ભ્રમણામાં પડયા ?
કમ કીચમાંથી તું હારા અંતરાત્મા શુશે! પ્રકટતાં જ ઊંચે આવ્યું. પ કે પ્રકટ્યો તું પંકજ કહેવાયા, છતાં તું સત્તાએ સિદ્ધ સમાન કાદવ-જળ સ્પર્શ ન કરે એમ ઊંચા રહી શકે છે.
હું આત્મન્ ! તું તેા હારા પ્રતિપ્રદેશે અનંત ( આત્મ ) ગુણ્ણા ભરીને સંસારમાં નિજ ગુણુની સુવાસ ભરવા આવ્યા છે. સ’સારના રૂપ, રસ, ગંધ, સ્પશ આદિ પૌĀગલિક જ વસ્તુઓ પ્રત્યે હારી રમણતા-દૃષ્ટિ ન શોભે, સંસારથી પર–માક્ષ પ્રત્યે જ થાશે ! તે તું ક્ષણિક જડ સુખ પ્રત્યે કાં લાભાયા
હારાં જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી આત્મગુણ સુવાસે મુમુક્ષુઆ આકર્ષાય છે, કારણ કે તારા રામરામમાં નિજ ગુણ સોય ઉભરાય છે. જ્ઞાન અને આત્મલક્ષ્મીના તુ' શેક્યા છે તેથી શું તને સંતોષ નથી ? સંસારનાં ક્ષણિક સુખામાં ફસાય છે, તુ ખુદ અનંત અવ્યાબાધ સુખાના લેાકતા છે તેને કાં વેડો? ચોદ રાજલેાકના સ્વામી પરવસ્તુમાં માં લાભાય છે ?
આત્મ-ગુણ-ગંગામાં સ્નાન કરનાર તુ છે. સુમતિ સરખી હારે રાણી છે. તું પ્રભુતા વરી શકે છે. પ્રતિ પ્રદેશે
For Private And Personal Use Only