________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૯ મળી રહે છે. સમ્યજ્ઞાન નહી હોય તે પણ આવીને મળશે. આસક્તિ-મમતા-અહંકારાદિક પણ રહેશે નહી. મનુષ્યમાં એવી તાકાત અચિન્ય રહેલી હોય છે કે–તે ધારે તે કાર્ય કવા સમર્થ બને છે. પ્રમાદને પકડી પાડી પરમપદને પણ પ્રાપ્ત કરી શકે છે, માટે જે પ્રતિકૂળતાના સંગે મહયા છે, તેઓને ટાળવા માટે ધીરજને ધારણ કરે. આવી પડેલી વિડંબનાઓને સહન કરી લેપ્રમાદ-પરિતા દિને કરો નહી અને ઉદ્યમશીલ બને. જે ધારશે તે મળી રહેશે, એ દૃઢ વિચાર રાખે-સરખી રીતે સર્વદા કાને અનુકૂલતા રહી છે? કોઈને પણ રહી નથી.
૧૧૫. ચોગ્યતાને મેળવે–સાનુકૂલ સાધને આપણે પિતે જ મેળવીએ છીએ. તે તમારી રાહ જોઈ રહેલ છે પરંતુ તમે યોગ્યતાને ધારણ કરે તે જ મેળવી શકે એમ છે, રેગ્યતા વિના સાધનસામગ્રી મળી હોય તે પણ લાભ આપી શકશે નહી.
યોગ્યતા સિવાય મહાન થવા માટે મહેનત કરવી તે મતનું કારણ છે. એક ખાબોચિયું, સરોવરની બરાબરી કરી શકે નહી અને જે બાબરી કરવા જાય તે હાંસીપાત્ર થાય અને તેની શક્તિ પણ હણાઈ જાય. એક બાળક, યુવાનની હરિફાઈ કરવા જાય અને વધારે ખાય, વધારે દોડે, તે નાસીપાસ થયા સિવાય રહેશે નહી; કારણ કે તે બાળકમાં દેડવાની અગર ખાવાની તાકાત નથી. પાઠશાલામાં સાતમા ધોરણના વિદ્યાથીની બબરી પહેલા ધોરણની વ્યક્તિઓ કરી શકતી નથી. એગ્યતા કમેકમે ધરણાનુસાર આવીને મળે છે; નથી મળતી એમ તે
For Private And Personal Use Only