________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯ પણ કવાર્થ સધાશે નહિ. ને ઉલટી વિવિધ દેનાએ સહe કરવી પડી. ખરી રીતે તપાસ કરીએ અને સમ્યજ્ઞાની વચનમાં શ્રદ્ધા રાખીએ તે સમજાય કે આ માર્ગથી સત્ય વાર્થ સધાતું નથી. પણ વાદ ચાને સવાર્થ, જે તેઓએ સુખનું સાધન માન્યું છે તેને ત્યાગ કરી આત્મિક ગુણેને ઓળખી મનની શુદ્ધિ કરે; પાંચ ઇન્દ્રિયોને વશ કરી આત્માને ભૂલ સ્થાને સ્થાપન કરે, તમને સુખની જે ઝંખના છે તે પૂરી થવાની.
૮૭. વિદ્યા-પરિશ્રમ અને ઉદ્યોગના આધારે શારીરિક શકિત તેમજ માનસિક શક્તિને આવિર્ભાવ થાય છે, તે સિવાય મનુષ્ય જડ જેવા અને દરિદ્ર બને છે, તેથી આવતી વિડંબનાઓને હઠાવી શક્તા નથી, માટે સમજુ અને વિદ્યાભ્યાસ તેમજ પરિશ્રમ અને ઉદ્યોગને પ્રથમ સ્થાન આપી તે વડે સુખી થાય છે અને આવતી વિડંબનાઓને હઠાવે છે, તેજ સજજને ગુરુને જે સદુપદેશ સાંભળી-આત્મિક વિકાસ કરવા પુરુષાર્થ સેવે તે જન્મ, જરા અને મૃત્યુનાં દુખે પણ સર્વથા-સર્વદા અને સર્વત્ર નાશ પામે અને અનંત શુદ્ધિને પ્રાપ્ત કરે. - ૮૮. દુકાનમાં ગાદી ઉપર બેઠેલ શેઠ, સ્થિર દષ્ટિ શખીને મુનીમને તથા બીજા ગુમાસ્તાઓની પ્રવૃત્તિને જોયા કરે તે તેઓ સેપેલું કાર્ય સારી રીતે કરી શકે, અન્ય પ્રવૃત્તિમાં જી શકે નહી–તે પ્રમાણે અન્ય પ્રવૃત્તિને ત્યાગ કરી શરીરરૂપી કાનમાં હદયગાદી પર આરૂઢ થએલો આત્મા સ્થિર હૃષ્ટિ રાખી
For Private And Personal Use Only