________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
શેકમાં સમભાવ, આત્મા પોતે જ પરમાત્મા થઇ શકે છે, દીનહીનપણાને ત્યાગ, બ્રહ્મચર્ય, વીર્યરક્ષા, દ્રઢ સંકલ્પબળ, આત્મ
હા, માનવ જીવનની મહત્તા, જીવન પર્યંત સતત શુલ કાર્યોમાં ઉત્સાહ, મૈથ્યાદિ ચાર ભાવનાઓ, આપત્તિમાં પણ ધૈર્ય માટે બેધ, કર્મસત્તાનું બળ કરતાં આત્મસત્તાની પ્રબળતા, વિષયોથી વિરતિ, પરિગ્રહથી ચિતાઓ, ભેગવિલાસમાં ભય, અન્યના અપકારે તરફ ક્ષમા, દેવગુરુભક્તિ, દુઃખ સુખ બનેને આવકાર, અંતઃકરણની નિર્મળતા, સંકટ વખતે સ્થિતપ્રજ્ઞતા, મુનિજનેને પણ મમત્વથી દૂર રહેવાને ઉપદેશ, પરિવર્તનશીલ જગતને સ્વભાવ, પિતે જ પિતાના ભાગ્યને કર્તા, સંપ, ઉદારતા, સહનશીલતા, નમ્રતા, સંતેષ વિગેરે સદ્દગુણને સંગ્રહ, તેમજ વિદનો અને વિડંબનાઓથી નિર્ભયપણું કેળવવું, વિગેરે વિગેરે નૈતિક અને આધ્યાત્મિક અનેકાનેક વિષયે, રજૂ કર્યા છે. ગીતાના વાક-ર્મધ્યેવાવિવારે ના વાઘરપ્રમાણે નિષ્કામપણે ત્યાગપૂર્વક શુભ કા જીવન પર્યત કર્યો જવા અને માનવ જીવનને મૃત્યુ પર્યત સફળ કરવું–આ એમના વિશાળ વિચારોને સમગ્ર નિચોડ છે; એ નિચેડમાંથી વાંચકો સાર ગ્રહણ કરી, આત્મામાં ઉચ્ચ ગુણેને વિકાસ કરી જન્મ-જન્માંતરમાં તે સંસ્કારો સાથે લઈ જઈ શીવ્ર મુક્તિપદના અધિકારી બને તેમ ઈરછી વિરમીએ છીએ.
- મુંબઇ વિ. . ૨૦૧૧ 3
ફતેહચંદ ઝવેરભાઈ
ફતવ્ય ફાગુન સુદી ૧૭ રવિવાર છે
For Private And Personal Use Only