________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓને હમોએ ચાગમાં નાણા: આનંદપૂર્વક ગોનું વહન ચાલ્યું તે વખતે અમે આ ગ્રન્થનું લખાણ થયું હતું તે જોઈ જતા હતા ત્યારે તે ચારે મુનિવ-પંન્યાસએ તેને છપાવવા પ્રેરણા કરી અને કહ્યું કે હમે ઉપદેશ કરી રકમ અપાવીશું અને તેઓએ રૂ. ૧૦૦૦૦ મેળવ્યા. બાદ પંન્યાસ-મહદયસાગરજીએ ઉપદેશ આપી બીજા રૂ. ૨૫૦) મેળવ્યા તેથી મંડળના મંત્રીઓને આ ગ્રન્થ છપાવવા પત્ર લખ્યું અને મંડળે રથ છપાવવા નિર્ણય કર્યો તે પછી રૂ. ૨બીજા પંન્યાસ-મનહરસાગરજીગણના સદુપદેશથી શ્રાવકે તરફથી મલ્યા-એમ રૂ. ૧૫૧૧) મંડળને આપી તેટલી કિંમતના ગ્રન્થ મેળવી દ્રવ્ય હાયકો વગેરેને આપવાનું મુકરર થયું છે.
ચારેક વર્ષથી મંડળના મંત્રી શ્રી મંગળદાસભાઇ તથા શ્રી લલલુભાઈ આ લખાણ છપાય તેવી પ્રેરણા કરતા હતા અને તેથી આ ગ્રન્થ છપાઈ બહાર પડે છે–મંડળના ઉપપ્રમુખ શ્રી ફતેહચંદભાઈએ સારી રીતે ઉપયોગ પૂર્વક ભક્તિ કરી છે કે પ્રા કાળજીથી જોયાં છે, તે તેમની સહૃદયતા દર્શાવે છે; તેઓનું વાંચન વિશાળ હોવાથી અને શાન સારે અભ્યાસ હોવાથી વિવિધ સંસ્થાઓમાં રીતસર શાંતિથી સેવા-ભક્તિ કરીને સમ્યગ્નજ્ઞાનને વધારે કરતા રહ્યા છે તે ધન્યવાદને પાત્ર છે તેમને હમારી સમલાભાશિષ છે. બાકીના લખાણ માટે યોગ્ય થાય તેમ મંડળની ભાવના અધિષ્ઠાયકે પાર પાડે તથા અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ સમર્થ બનેસ ખૂબ વધે અને વધુ પ્રત્યે પ્રગટ કરતું રહે તથા ધનિક દ્રવ્ય આપતા રહે તેમ ઈચ્છું છું. સં. ૨૦૧૧
આ૦ કીર્તિ સાગરસૂરિ માહા વદ ૧૧
For Private And Personal Use Only