________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૮) પ્રતિજ્ઞા તે સાધ્ધપક્ષ, રથા પર્વતો વહિનાન્ જેમ આ પર્વત્ અગ્નિમાન છે એ પ્રતિજ્ઞા છે, હેતુ તે કારણ છે. પૂર્વતો વરિમાનું છુમાર અત્ર ધૂમ હેતુથી પર્વતમાં અગ્નિ સાધ્ય છે. દષ્ટાતમાં, રસોડું અવબોધવું. રસેડામાં ધૂમાડે છે તેથી તે અગ્નિમાન છે, તેમ પર્વત પણ ધૂમવાળે છે તેથી અગ્નિમાન છે, એમ નિશ્ચય કરવો તેને નિગમ કહે છે. આ પ્રમાણે અનુમાનના પાંચ અવયવ છે. સંશયનો નાશ જેનાથી થાય તેને તર્ક કહે છે.
સંદેહ અને તર્કવડે પશ્ચાત્ જે પ્રત્યય, (પ્રતીતિ) થાય છે તેને નિર્ણય કર્થ છે. જેમ કાકદિના બેસવાથી આ સ્થાણું (લાકડાનું ઠુંઠું) છે. તેવી પ્રતીતિ થાય છે.
आचार्यशिष्ययोः पक्षप्रतिपक्षपरिग्रहात् ।
या कथाभ्यासहेतुः स्या-दसौ वाद उदाहृतः ॥ આચાર્ય અને શિષ્યની પરસ્પર પૂર્વપક્ષ તથા ઉત્તરપક્ષના સંવાદથી જે અભ્યાસ કારણિક કથા પ્રવૃત્તિ થાય છે, તેને આચાર્ય વાદ કહે છે.
विजिगीषोः कथा यातु, छलजात्यादि दूपणा।
स जल्पः सा वितण्डा तु, या प्रतिपक्षवर्जिता ॥ વિશેષ જીતવાની ઈચ્છા કરનારની છળ જાત્યાદિ દષણ સહિત જે કથા હોય, તે જલ્પ કહેવાય છે, અને પ્રતિપક્ષરહિત જે કથા હોય તેને વિતષ્ઠા વાદ કહ્યું છે.
हेत्वाभासा असिद्धा याच्छलं कूपो नवोदकः ।
जातयो दूपणाभासाः पक्षादिर्दूप्यते न यैः ॥ જે હેતુ ન હોય અને હેતુ સરખા દેખાય, તે હેત્વાભાસ કહેવાય છે, અસિદ્ધ બાધિત વગેરે; નવીન જળવાળે આ કંપ છે તેનો અર્થ નવ પ્રકારના જળવાળે એ વિપરીત જે અર્થ કરે તે છળ કહેવાય છે. દષણાભાસ એટલે જે દૂષણ ન હોય અને તે દૂષણ સદશ દેખાય છે તે દૂષણુભાસરૂપ જાતિઓ કહેવાય છે. જે હેત્વાભાસાદિવડે સાધ્ય પક્ષાદિ દૂષિત થતા નથી.
निग्रहस्थानमाख्यातं, परो येन निगृह्यते ।
प्रतिज्ञाहानिसंन्यासविरोधादि विभेदतः ॥ જેવડે પ્રતિપક્ષને પરાજય કરાય છે, તેને નિગ્રહસ્થાન કર્યું છે. પ્રતિજ્ઞા, હાનિ, સંન્યાસ, વિરોધાદિક ભેદથી તે નિગ્રહસ્થાન અનેક પ્રકારનું છે.
For Private And Personal Use Only