________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२१८) હવે સાંખ્યદર્શનનું વિવેચન કરાય છે.
सांख्या निरीश्वराः केचित्केचिदीश्वरदेवताः । सर्वेपामपि तेषां स्या-त्तत्त्वानां पञ्चविंशतिः ॥ सत्त्वं रजस्तमश्चेति, ज्ञेयं तावद्गुणत्रयम् । प्रसादतापदैन्यादि-कार्यलिङ्गक्रमेण तत् ॥ एतेषां या समावस्था, सा प्रकृतिः किलोच्यते । प्रधानाव्यक्तशब्दाभ्यां, वाच्या नित्यस्वरूपिका ॥ ततः सञ्जायते बुद्धि-महानिति यथोच्यते । अहङ्कारस्ततोऽपि स्या-त्तस्माषोडशको गणः ॥ स्पर्शनं रसनं घ्राणं, चक्षुः श्रोत्रं च पञ्चमम् । पञ्च बुद्धीन्द्रियाण्यत्र, तथा कर्मेन्द्रियाणि च ॥ पायूपस्थवचः पाणि-पादाख्यानि मनस्तथा । अन्यानि पञ्च रूपादितन्मात्राणीति षोडश ॥ रूपात्तेजो रसादापो, गन्धाभूमिः स्वरानभः । स्पर्शाद्वायुस्तथैवं च, पञ्चभ्यो भूतपञ्चकम् ॥ एवं चतुर्विंशतितत्त्वरूपं, निवेदितं सांख्यमते प्रधानम् । अन्यस्त्वकर्ता विगुणस्तु भोक्ता, तरवं पुमान्नित्यचिदभ्युपेतः ।। पञ्चविंशतितत्त्वानि, संख्ययैवं भवन्ति च । प्रधाननरयोश्चात्र, वृत्तिः पङ्गन्धयोरिव ॥ प्रकृतिवियोगो मोक्षः पुरुषस्य बतैतदन्तरं ज्ञानात् ।
मानत्रितयं चात्र, प्रत्यक्षं लैङ्गिक शाब्दम् ॥ કેટલાક સાંપ નિરીશ્વર છે. ઈશ્વર જગતનો કર્તા નથી એમ કેટલાક સાંખે માને છે-રાગદ્વેષ રહિત ઈશ્વરને જગત બનાવવાનું કંઈ પણ પ્રયોજન નથી. કેટલાક સાંખ્યો ઈશ્વરને દેવપણે માનનારા પણ છે. બન્ને પક્ષકારોને પંચવિંશતિ તવ માન્ય છે.
પ્રથમ તો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણ ગુણ જાણવા. સવગુણનું ચિન્હ પ્રસન્નતા છે. પરિતાપ ઉપજાવે એ રજોગુણનું ચિન્હ છે. દીનતા, કોંધ પ્રમુખ તમગુણનાં ચિન્હ છે; એ ત્રણ ગુણેની સમાન અવસ્થાને ખરેખર પ્રકૃતિ કહે છે.
પ્રકૃતિથી બુદ્ધિ ઉપજે છે, તે મહત તત્વ કથાય છે. બુદ્ધિ મહત્તત્ત્વથી અહંકાર ઉભવે છે અને તેથી સોળ પ્રકૃતિનો સમૂહ हमने ; ते वे छे.
For Private And Personal Use Only