________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૦૯ ) अन्तरआतमपरमातमनी, ऐक्यभावना भांग घुटावुरे. जोगी० ॥८॥ मनप्यालामां भरीनेपीतां, देखें उलटी आंखे सुखपावुंरे. जोगी ० ॥९॥ બુદ્ધિસાગર’યોગમહોય, પામી નિશ્ચયનિર્મયચારે.નોનીનાના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગદશાની ભાવના જ્ઞાનિપુરૂષાજ ધારણ કરે છે. યાગનાં ખરેખર અંગા ધારણ કરવાની ભાવના શ્રીમદ્ આનંદઘનજી ભાવે છે.
૫૧ ૨૮.
( IT મા )
मनसा नट नागरसूं जोरी हो. म०
नट नागरं जोरी सखी हम, और सबनसों तोरी हो. ॥ म० ॥ १ ॥
મારા
ભાવાર્થ.—શુદ્ધ ચેતના કહે છે કે, હું સમતા સખી! મેં તે મારા ચેતન સ્વામીના સંબન્ધનીજ એકાન્તે ઇચ્છા ધારણ કરી, મેં મારા શુદ્ધ ચેતન સ્વામિની સાથે પ્રીતિ ખાંધી છે. મનમાં તેના દૃઢ નિશ્ચય થયા છે, નટનાગર અર્થાત્ નાગરીકામાં નટ જેમ ચતુર હાય છે, તે જેમ અનેક પ્રકારના ખેલ ખેલે છે, તેમ મારે નટનાગર એવા આત્મા અનેક પ્રકારના ખેલ ખેલે છે. મેં મારા શુદ્ધ ચેતન પરમદેવની સાથે પ્રીતિ જોડી છે અને અન્ય જડ પદાર્થોની પ્રીતિ હું સખી ! મેં તેાડી છે, કેમકે સાંસારિક પદાર્થોમાં સુખ બુદ્ધિ ધારણ કરીને અદ્યાપિપર્યંત મેં તે પદાર્થોમાં અત્યંત રાગ ધારણ કર્યા, જડ પદાર્થોમાં ઈષ્ટ બુદ્ધિ ધારણ કરીને અનેક જીવેાની સાથે કલેશ કર્યો, જડ પદાર્થોમાં રાગ ધારણ કરીને અનેક જીવેાના પ્રાણાના મેં નાશ કર્યો, સુવર્ણ, રૂપું, મેાતી, હીરા, ઘરબાર, વસ્ત્ર અને પાત્ર, આદિ જડ પદાર્થોની પ્રાપ્તિમાટે અનેક મનુષ્યાનું દાસત્વ કર્યું, જેની અંદરના જીવા પેાતાના પ્રાણ ત્યાગ કરીને ગયા છે એવા માતિ વગેરેના હાર ધારણ કર્યા અને તેમાં આસક્તતા ધારણ કરી, પણ અંશમાત્ર સુખ મળ્યું નહીં, ક્ષણિક ધનરૂપ માનેલા પદાર્થો જ્યાંના ત્યાં પડતા રહ્યા, કોઈપણ પદાર્થ પરભવમાં સાથે આવ્યા નહીં. આશ્ચર્ય છે કે, ધનાદિક પદાર્થોમાટે મનુષ્ય રૂવે છે, પણ મનુષ્યો માટે ધનાદિક જડ પદાર્થો રાતા નથી. ધનાદિક માટે મનુષ્યા પ્રાણ જીવે છે, પણ મનુષ્યામાટે ધનાદિક પદાર્થો હર્ષ · શાક એમાનું કશું કાંઈ કરતા નથી, એમ મને અનુભવ નિશ્ચયતઃ થયા છે, તેથી સર્વ પદાર્થોપર થતા પ્રીતિના સંમધને તોડી નાખ્યા. અને તેથી કોઈપણ જડ પદાર્થની હવે ઇચ્છા કે
For Private And Personal Use Only