________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૭ )
છે. એગણીએંશીમા અને એંશીમા ૫દમાં અધ્યાત્મના ઉદ્ગારાની રેલછેલ થએલી જણાય છે. એકાશીમા પદમાં સેહું જાપવડે આત્માનું ધ્યાન કરવાના વિવેક ઉભરાએનું સૌન્દર્ય અવલેાકાય છે. બ્યાસીમા પદમાં શ્રીમદે શ્રીપાર્શ્વનાથની અદ્ભુત શૈલીથી સ્તુતિ કરેલી છે, તેનું વર્ણન છે–ત્ર્યાશીમા પદમાં નિસ્પૃહ દેશનું આલંકારિક શબ્દોવડે સ્વરૂપ વર્ણવ્યું છે. ચારાશીમા પદમાં શ્રીમનું જિનેશ્વરની સાથે શુદ્ધ પ્રેમતાન લાગ્યું છે તે સંબધી ઉભરા છે. પંચાશી-છાશી-સત્તાશી-અડ્ડાશી નવ્યાશી-નેવું એકાણું-માણુ-અને ત્રાણુમા પદમાં અધ્યાત્મશૈલીએ ભિન્ન ભિન્ન અધ્યવસાયેાવડે ભિન્ન ભિન્ન પાત્રોદ્વારા આત્માના ઉદ્ગારોને પ્રવાહ વહેવરાવ્યો છે. ચારાણુમા પદમાં આધ્યાત્મિક કલત્રપાત્રના ઉદ્ગારા છે. પંચાણુમા પદમાં પ્રભુમાં ચિત્ત કેવી રીતે રાખવું તે સંબન્ધી ઉદ્ગારોના પ્રવાહ વહેવરાવ્યા છે. છન્નુમા પદમાં આધ્યાત્મિક હૃદયાદ્વારો છે. સત્તાણુમા પદમાં વૈરાગ્યના અદ્ભુત રસ વહેતા અમે ધાય છે. અઠ્ઠાણુમા અને નવાણુના પદમાં ગૃઢ આધ્યાત્મિક શૈલીએ અધ્યાત્મજ્ઞાનના વિચારાના ઉદ્ગારો કાઢથા છે.
નવાણુમા પદમાં આધ્યાત્મિકોલીએ અવળી વાણીદ્રારા અધ્યાત્મજ્ઞાનના વિચારોને જાહેર કર્યા છે. સામા પદમાં વૈરાગ્યરસનું શીતલ ઝરણું પ્રગટાવ્યું છે; ખરેખર તે વૈરાગ્યરસનાં શીતલ ઝરણાં ચેતનાની રમણુતાના સાનથી હૃદયમાં જે શાન્તિ પ્રગટે છે તેનું વર્ણન કરી શકાય તેમ નથી. એકશે એકમા પદમાં શ્રી રૂષભદેવની સ્તુતિના ઉદ્ગારા છે. આ પદ તેમણે પેાતાની અધ્યાત્મજ્ઞાનની પ્રારંભાવસ્થામાં રચ્યું હોય એમ લાગે છે. એકશે એમા પદમાં પેાતાના આત્માને, શ્રીમદે વૈરાગ્ય શબ્દવડે પ્રભુની ભક્તિ કરવા ઉપદેશ આપ્યા છે. એકશે ત્રણમા પદમાં વૈરાગ્યરસનાં ઝરણાંના પ્રવાહ વ્હેતા માલુમ પડે છે. એકસા ચારમા પદમાં આત્માની સાથે લગાવેલી સુરતાનું આન્તરિક પાત્રોવડે વર્ણન કરવામાં આવ્યું છે. એકશે. પાંચમા પદમાં વૈરાગ્યના માહાત્મ્યસંબન્ધી ઉદ્ગારોનું ખરેખરૂં સ્વરૂપ અવલાકવામાં આવે છે. એકસેસ છમા પદમાં આધ્યાત્મિક શૈલીએ ઉદાસ ભાવના થવાનું કારણ શું છે તે સંબન્ધી ઉદ્ગારો છે. એકશા સાતમા પદમાં આત્માની આન્તરિક વસંતઋતુના ઉભરા જેવા હૃદયમાં પ્રગટચા છે તેવા માહિર કાઢેલા છે. શ્રીમા આત્મામાં કેવી વસંતઋતુ પ્રગટી હતી તેનું અનુમાન ખરેખર આ પદ વાંચવાથી કરી શકાય તેમ છે. એશે આઠમા પદમાં શ્રી પાર્શ્વનાથની શ્રીમદે સ્તુતિ કરેલી છે તેના વાસ્તવિક ચિતાર દેખવામાં આવે છે, શ્રી પાર્શ્વનાથની સ્તુતિનું આ પદ એક ધાંગધ્રામાં સં. ૧૮૫૫ ની સા
For Private And Personal Use Only