________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૨૮ )
લમાં લખાયલી પ્રવર્તક શ્રી કાન્તિવિજયવાળી પ્રતિમાંથી ઉતારી લીધું છે. એકશા ને નવમું નિરંજ્ઞનયાર મોવુ એ મિજૈને ” એવું. મથાળાવાળું પદ પાટણવાળા ભાજક હરિલાલની પાસેથી ઉતારી લેવામાં આવ્યું છે અને તે આ ચરિતવિભાગમાં પ્રગટ થયું છે. આ પ્રમાણે શ્રીમદે હૃદયના ઉભરાઓથી ગાએલાં અકૃત્રિમ પદેશના ભાવની સામાન્ય પ્રકારે સંક્ષેપથી દિગ્માત્ર સ્તુતિ કરવામાં આવી છે. તે પદેપર લખેલા ભાવાર્થથી વાચકોને વિશેષ અબાધ થશે એમ સંભાવના કરવામાં આવે છે.
CC
શ્રીમદ્ -
નન્દનજીપર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર પદાની સંખ્યા.
શ્રીમાં બે ચાર પદા કબીર અને સુરદાસનાં પદાની સાથે મળતાં આવે છે, એમ કેટલાક વિદ્વાના કહે છે. અડતાશ્રીમનાં લીશમું પદ-સડશઠમું પદ-અઠ્ઠાણુમું-અને નવાણુનું આ ચાર સંમન્ધી શંકા રહે છે. અમેાએ તે નિર્ણયસાગર પ્રેસમાં છપાયલાં પદાની ચાપડીમાં એકશે ને સાત પદા વાંચ્યાં અને તેમાં એ ચાર પદા છાપેલાં હાવાથી ઉપર્યુક્ત ચાર પદો શ્રીમનાં રચેલાં છે એવું જાણીને તે પદાપર જેનાગમ શૈલીએ ભાવાર્થ લખ્યા છે. કબીરનાં અને સુરદાસનાં સર્વ પદે છપાયેલાં હોય એવું પુસ્તક અદ્યપર્યન્ત અમારા વાચવામાં આવ્યું નથી. કબીર અને સુરદાસનાં છાપેલાં પદોમાં આ ચાર પદો હોય તા તે સંબન્ધી શંકા કરવાનું કારણ મળી શકે. કદાપિ માને કે સુરદાસ અને કશ્મીરનાં પાવાળી ચાપડીમાં એ ચાર પદો મળી આવે તાપણ આનન્દઘનના ઠેકાણે કબીર અને સુરદાસનું નામ આપી આનન્દઘનનાં પદે! કબીર અને સુરદાસના ભક્તોએ પાતાના ગુરૂના નામથી ફેરવી નાંખ્યાં હોય તેા તેમાં બાધક અનુમાન કયું સાચું છે તેને ઘણી શોધદષ્ટિથી તપાસ કર્યાવિના કેમ એકદમ નિર્ણય કરી શકાય ? આ સંબન્ધી અમેએ ઘણી શેાધકટષ્ટિથી તપાસ
ચલાવી નથી.
કિંવદન્તી પ્રમાણે શ્રીમદ્ આનન્દઘનજીએ એક શેઠની સ્ત્રીને સતી થતાં વારી હતી અને તે શેઠની સ્ત્રી, શ્રીમદ્ આ નન્દઘનજી પાસે મારવાડના કોઈ ગામમાં અભ્યાસ કરવા
જૂડો આક્ષેપ. આવતી હતી. શ્રીમદ્ આનન્દઘનજીની પાસે તે ઘણા વખત રહેતી હતી અને અધ્યાત્મજ્ઞાનના અનુભવ લેતી હતી અને તેવડે પેાતાના આત્માને ઉચ્ચ કરતી હતી. કેટલાક ઢાષદષ્ટિથી દેખનારા લોકોએ શ્રીમદ્ની એવી ખોટી અફવા ફેલાવી કે, શ્રીમ
For Private And Personal Use Only