________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) તું જૈન શાસનમાં થયે ગીતાર્થ સંગીયતિ, વાચક પ્રભુએ સંસ્તવ્યો તેથી ઘણું શ્રદ્ધા થતી; શુભ જૈનશાસનવાચકે સમકાલમાં કીર્તિ કરી, તેથી પ્રતીતિ તાહરી મનમાં વધારે થે ખરી. ઈષ્ય રહી ને દષ્ટિમાં એ દષ્ટિમાંહી નવ્યતા, સ્યાદ્વાદદષ્ટિથી નિરખતે સર્વમાંહી ભવ્યતા; તું ભાવથી સમિતિ અને ગુપ્રિવિષે બહુ રાચી, નિજ શુદ્ધ ચેતન ચેતનાના પ્રેમમાંહી માચીયે. તે ભાવ સંયમ બેટમાં બેસી પ્રયાણજ આદર્યું, ભવપાધિ તરવા અહે તે લક્ષ્ય અન્તમાં ધર્યું જે જે ભર્યું તુજ ચિત્તમાં તે બાહ્યમાં દેખાય ના, અધ્યાત્મની દષ્ટિવિના મૂઢથકી પરખાય ના.
જ્યાં જ્યાં તમારી દૃષ્ટિ ત્યાં આનન્દના ઉભરા વહે, છાયા છવાયે શાન્તિની તું શાન્ત મૂર્તિ જ્યાં રહે; સાપેક્ષ નયન બેલમાંહી સવિચારે બહુ રહ્યા, એ પવિષે ઊંડા રહ્યા તે જ્ઞાનીઓએ સંગ્રહા. નિવૃત્તિના પન્થ વા અન્ત અનુભવ તે લો, લ્હારે અનુભવ જે હતો તે તુજ દીલમાંહી રહ્યો; શબ્દ દિશા, દેખાડીને અનુભવ જણું તાહ્યરો, શુભ પદ્યના હાર્દ સમજતા તે અનુભવ લે ખરે. ગંગા અને ચંદનથકી શીતલ ઘણું લ્હારાં પદે, આપે નહીં ચિન્તામણિ તે આપતાં લ્હારાં પદ; જે લક્ષ્મીને સત્તાથકી સુખ ના મળે સ્વમાવિષે, એ સત્ય સુખને આપવા શક્તિ પદે માંહી વસે. એકાન્તથી વ્યવહારમાં રાચ્ચા જનેને બોધવા, ઉત્તમ ખરાં લ્હારાં પદે સમજાવતાં નિજ શોધવા એકાતથી અધ્યાત્મમાં જે શુષ્ક જૈને ચાલતે, ચાબુક તેને મારીને વ્યવહારમાંહી વાળતે. તે કાલમાં તું મેટકે નિજ આત્મશક્તિ ફેરવી, તું શાન્તરસના પાત્રને ઉદ્વારથી માટે કવિ; કાયા અને વાણું હૃદય એ સત્ત્વગુણથી શોભતાં, જે દીલમાં તે શબ્દમાં એથી મઝાના ઓપતાં. ભ, ઉ, ૧૬
For Private And Personal Use Only