________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
૩૦
( ૧૪૪ ) આગમતણું મન્તવ્યમાં મધ્યસ્થ થઈને દેખતે, તે ગછને નિંધો નહીં નિજગછ સાચો પખતે; જે ગચ્છના ભેદે લડે તેને શિખામણ આપતો, આનન્દઘન તું ધન્ય છે સિદ્ધાન્ત શ્રદ્ધા સ્થાપત. આગમ ભણી મતભેદથી મતવાદીઓ ખેદજ વહે, તે આગમોને વાંચીને આનન્દમય તું થૈ રહે; સાપેક્ષદષ્ટિ બેલા ને ચાલતે જીવન ધરે, આનદની છાયા છવાઈ રહી અરે મુખપર ખરે. અધ્યાત્મરસમાં ઝીલવે જે ઉમે દિલ આઈને, તે ઉમિયોથી જીવતા શબ્દો નિકાળે ગાઈને; તે શબ્દથી પદ જે બન્યાં તે જીવતાં આજે રહ્યાં, જીવાડતાં એ જીવને આનન્દર પુણ્ય લહ્યાં. એ દેહ અક્ષર જીવતો ગાજે જગાડે સર્જન, તુજ નામ અક્ષર દેહ પર વારી જતા કેટી જનો; એ દેહુઅક્ષરમાં રહી ચિતન્ય પ્રતિમા શેભતી, આદર્શ એ પરમાત્મને ઉપમા ખરી એ ઓપતી. નાભિથકી જે ઉઠતે તે શબ્દનો મહિમા ઘણે, એ દેવશક્તિ દાખવે લાગે હૃદય રળિયામણે; ગંભીર હારી વાણીમાં ભાવાર્થ બહુ ઉંડા છતા, જે દીલ તારું જાણુતા તે ભાવ તારે ખેંચતા. તુજ શબ્દની કિસ્મત નથી એ શબ્દર ભતાં, એ શબ્દરતાની પ્રભામાં ચિત્ત સૌનાં ભતાં; તજ વદનથી જે નીકળ્યા શબ્દો મહી શોભાય છે, એ શબ્દની સેવા થકી તુજ દીલમાં ઉતરાય છે. જે સવિચારજ, આત્મને આચારમાં તે આચર્યો, કહેણી યથા રહેણી તથા એ ન્યાયને સાચો કર્યો, તુજ પાદપંકજ જ્યાં થયાં તે દેશને પણ ધન્ય છે, એ ગામ-પુરને ધન્ય છે એ માત કૂળજ વળે છે. હારો કર્યા દર્શન અરે તે લેક પણ કૃતપુણ્ય છે, જે પાદથી સ્પર્શાઈ એવી ધૂલિને પણ ધન્ય છે; હારી મતિ હારી ગતિ ચારિત્ર્ય લોકાતીત છે, આદર્શ સાધુ તું થયે વૈરાગ્ય વચનાતીત છે.
૩૨
૩૩
૩૪
૩૫
For Private And Personal Use Only