________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૬ )
સાચા હૃદયથી વારસેસ આપ્યું. અમારા હાથમાં, ઉપકાર ત્હારા બહુ થયા સન્તાતા શુભ સાથમાં; એ વારસાને ભાગવી આનન્દ પામે નાનીએ, એ વારસામાં ભક્તિને અધ્યાત્મરસની વાની. જે જે પ્રસંગે ઉપજી ઉદ્ગાર મીઠી વાનીઓ, ઉદ્ગાર એ સાપેક્ષ દૃષ્ટિથી વિચારે નાનીએ; અજ્ઞાનીઓ સમજે નહિને શબ્દથી ઝઘડા કરે; આશય ઘણા સમજે નહીં તે ભ્રાન્ત થૈ મિથ્યા લવે. તું આગમાની માન્યતામાં પૂર્ણશ્રદ્ધા રાખતા, તું આગમે આગળ કરી સાપેક્ષ વચનેા ભાખતા; નમિનાથની સ્તવનાવિષે પંચાંગી તે માની ખરી, તું સાધુવેષે સંચર્યો વ્યવહાર શ્રદ્ધા તેં ધરી. વ્યવહારને નિશ્ચયવિષે તું પૂર્ણ શ્રદ્ધાવાન છે, તુજ આશયાને જાણતા તે ધર્મમાં ગુલ્તાન છે; જિનવાણીના અનુસારથી, જે પદ્ય હારાં ભાવતા, તે વીરના સેવક બનીને મુક્તિપન્થ સધાવતા. શુભ પ્રેમ ભક્તિથી ભર્યાં પોજ સાકર શેલડી, સદ્ગુણુ પુષ્પ સુગંધથી મ્હેંકી રહ્યાં, જ્યમ વેલડી; શુભ કૃષ્ણચેતન ભક્તિરાધા મેળ તેના મેળળ્યે, હું ભાવલશે જ્ઞાનથી શુભલગ્ન ઉત્સવ ઊઝન્યેા. પરિણામ ઉજ્જવલ ધારવાને લક્ષ્ય તે દિલમાં ધર્યું, સમતા સરોવર ઝીલીને આનન્દથી હૈદું ભર્યું; શુભ ધ્યાનના ગિરિપર ચઢી આનંદમાં લીનજ થતા, ઉચ્ચાશય દૃષ્ટિવડે તું સર્વને અવલાકતા. તું ચિત્તમાં શુભ દિવ્યસૃષ્ટિની કરે રચના ભલી, એ ભાનના એકતાનમાં આનંદ હેરા ઊછળી; કરૂણામયી મૂર્તિ ધરી રહે જગતના પ્રાણીઓ, શુભ ઉચ્ચજીવન જાણીને મ્હે ચિત્તમાંહી આણીયા. શુભ ભાવથી મેં સંપ્રતિ પ્રત્યક્ષ પેઠે સંસ્તયે, પદ્મોવડે દિલ પેસીને અન્તરગુણાએ મેં કળ્યા; ઉદ્ગારથી અન્તરતા ચારિત્રની સ્તવના કરી, મુધિ આનન્દઘનદશા મુજ ચિત્તપટમાં ચિતરી,
For Private And Personal Use Only
૪૫
૪૬
४७
૪.
૪૯
૫૦
૫૧
પર