________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
ઔદાર્યને તે આદરી જગમાં જણાવ્યું બેલથી, આચારમાં મૂકી ઘણું જોયું અનુભવ તેલથી; પહાડે અને તીર્થો વિષે વિચર્યો ખરે તું એ, ભજ ફકીરી વેષને પહેર્યો હતો તે ભલે. અન્તર રહ્યું બે શતકનું મેળે મને પ્રત્યક્ષ ના, તે પણ હૃદયમાં ભક્તિથી કીધી ખરી તુજ સ્થાપના; હું તું તણું જ્યાં ઐક્ય એવા ભાવમાં તુજને સ્તવું, એ ભાવનું સાક્ષી ખરૂં મુજ દીલ છે એવું કવું. જે પૂર્વના સંસ્કાર તે આકર્ષતા હા! તવપ્રતિ, જ્યાં જીવ મળતો જીવથી ત્યાં એક રંગી છે મતિ; એ ગુઢ જાણે યોગીએ જે ધ્યાનમાંહી ઊતર્યા, જે પૂર્વના સંસ્કારથી ગીપણુએ અવતર્યા. હારા હૃદયના તારમાં વિનિયો ઉઠે મીઠી ઘણી, એ શાન્તરસ પ્રસરાવતી મીઠી મઝાની મોરલી; વનિ ઉઠે તેથી અહે! પદસૃષ્ટિની રચના થતી, એ સૃષ્ટિમાંહી યોગીઓ વિને અવરની ના ગતિ. હારા હૃદયના તારના શુભતાનમાં આનન્દતા, શુભતાનપદ રસિયા ભ્રમરની ઉચ્ચ ભૂમિ ઊર્ધ્વતા; હારા હૃદયની ગૂઢતા ત્યાં મૂઢ જનની મૂઢતા, જે જ્ઞાનગી હોય તે જાણે ખરી તવ શુદ્ધતા. છે અને જીવાડો તું લોકને શુભ ભાવમાં, અધ્યાત્મરસિયા જે થયા બેઠા ખરે શુભ નાવમાં; જિનવર સ્તવ્યા સ્તવનો રચી ઉભરા હૃદય પ્રગટાવીને, અધ્યાત્મપદ શભા કરી અન્તર પ્રભુતા ભાવીને. આશય ઘણું ગંભીર છે અધ્યાત્મમાં ઉંડા ઘણું, રસીયા ઘણું અધ્યાત્મના મસ્તાનગી યોગના દુનિયાથકી ડરતો નહીં આશા નથી મમતા જરા, જ્યાં હું નહીં જ્યાં તું નહીં એ ભાવમાં વિલશે ખરા. ૧૧ સ્યાદ્વાદ પારાવાર છે આનન્દ અપરંપાર છે, સાચે હૃદયને સન્ત છે પરવા નથી જયકાર છે; પરમાત્મની સાથે સદા તું ઐક્ય સાધે આત્મથી, આત્મા અને પરમાત્માનો એ ધ્યાનમાં ભેજ નથી. ૧૨
For Private And Personal Use Only