________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમન જિનહર્ષપ્રણત. નીર નદી પાણઘણ, વન વાડી મંડાણેરે, બેત્ર ઘણું જીહાં ઈબુના, સહુકો લેક સુજાણેરે. કું. ૧૪ હેઠલિ શ્રી ગિરિનારિને, ગિરિદુર્ગ પુરાભિધાનેરે. જન ગૃહોણિ વિરાજતી, શિવ નીસરણી માનેરે. ૧૫ પિયુન નહી નિર્ધન નહી, મૂર્ણ નહી અવિવેકી દીન નહી પાપી નહી, પુરવાસી સુવિવેકરે. કુ. ૧૬ દાતા જોતા જનસહુ, રૂપવંત નરનારી રે; ઢાલ થઈ એ આઠમી, કહે જીન હર્ષ વિચારી રે. કું. ૧૭ આ સર્વગાથા. ૧૭૫
દુહા,
પૂજા પ્રીણિત દેવતા, તપસી ભક્તિ સુદાન
અરથી અર્થાત દાનસુ, કૃપાદાન દુખવાન. ૧ તિણ પુર અરિહંત ભક્તિયુત, ભૂરિભાગ્ય ભૂપાલ; સમુદ્ર વિજય નૃપવસને સૂર્યમલ્લ ગુણમાલ. ૨ સૂર્યમલ્લ વૈરીતિમર, હરઈ અચરિજ એહ; કુવલય નઇ વિકસ્વર કરઈ, મેટા અચરિજ તેહ ૨ રવિનીજિમે અંજિની, મુખ અભેજ સમાન, શશિલેખા પટરાણિની, પ્રીતમને સનમાન. ૪ જાયા સૂરજ રાજની, લેકમાંહિ એ ખ્યાતિ;
પણિ સુરજ મુખ, જો નહી, અચરિજવાલી વાત. ૫ ૧-શેરડી. ૨-લુચ્ચા. ૩-સમ પશ્યાઃ રજદાર એક ઉપેક્ષા,
For Private And Personal Use Only