________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુજ્યતીર્થરાસ. ૧૭ શ્રી શાંતીશ્વર આગલિ, જયે ત્રિસત હાથો; સેવનરૂપ તણી ખની, સપ્ત પુરૂષ તલિ પારે. કું. ૫ તિહાંથી શત હાથે વલી, રસ કૂપ કામરે, સાદ્ધ ત્રિકટિ દેવતા, સેવે શાંતિ સુસારે. ૬ શ્રી શત્રુંજય તલહટી, પ્રાચી દિશિસ પ્રભારે, સૂર્યાવર્સ વન જાણુઈ, નિર્મિત જે દિન રાવરે. કું. ૭ કલપકુમ શ્રેણિજીહા, કિન્નરનારિ સંઘતે રે, આવી શ્રીજીના મંદિરઈ, સંગીત વિખ્યાતરે. કુ. ૮ ભાર અઢાર વનસ્પતિ, સૂર્ય કિરણે નવિ ભારે; કેઈલ તિહાં કલરવ કરઈ, નાચે મેર ઉલાસરે. કુ. ૯ ફૂલ સુગધા. મહમઇ, ભમર કરઈ ગુજારે; ઋતુ સરિખી તિહા સર્વદા સહુજનને સુખકારી રે. . ૧૦ ભગવન પાદુક સ્નાત્રને, તે જલસું તનસી રે; દોષ અશેષ વિલેજઈ, લજજાણ ભુઈ નિચેરે. કુ. ૧૧ શ્રીસૂર્યાવર્ત કુંડના, જલ સેવનથી જાઈરેક કેઢ અઢારહ જાતિના, કાયા નિર્મલ થાઈરે. કુ. ૧૨ તઘથા સોરઠિ દેશ સેહામણું, લિષિમી કીધું,
વિશ્રામે રે, લેક અશોક રહે તિહાં, ઘાને ઘણા ડામ મેરે. કુ, ૧૩
૧-લક્ષ્મી.
For Private And Personal Use Only