________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુ-જ્યતીર્થરાસ.
૧૯ હાલ. હરીયા મન લાગે; એ દેશી. ૯ સુકૃતસું આદર ઘણે, સૈમ્ય સરલ શુભરીતિ;
સુરપતિ સાંભળે, એકવિન કાયા જુદી, માહે માંહે પ્રીતિરે. સુ. ૧ સુખ સાગર કછપ સમા, સુખમાં વાહે કાલરે, સુ. રાજ્યલીલા સુખ ભેગવઇ, પાણિતેહને નહી બલરે. સુ.
જન યાત્રાઈ અન્યદા, રાયરાણી ગિરિજાય, સુ. નિજ બાલકને લાલતી, દેખિ કલાપિની સાથરે. સુ. સુતહણે તે રાગિની, મનમે આકુલ થાય, સુ. આંખડીએ આંસૂ ઝરે, હયડે દુઃખ ન સમાયરે. સુ. માટે દેષ નારી ભણી, પુત્ર ન કૂખે જાસ; સુ. રમતાં પર સુત દેખિને, નાંખે પ્રબલ નીસાસરે. સુ. રાણુને રાજા કહે, મુગધા મ કરિ વિલાપરે; સુ. રેયાં પુત્ર ન સંપજે, ફેકટ મ કરિ સંતાપરે. સુ. નેમીસર ભગવંતની સેવા, કરી ચિત્ત લાયરે, સુ. અંબા જગદંબાતણે, સુત થાસઇ સુપસાયરે. સુ. પૂજી શ્રી ભગવતને, આવ્યા ઘરિ નૃપ નારિરે, સુ. પુત્ર થયા બે અનુક્રમે, હરખ્યા સહૂ પરિવારે સુ ૮ નામ દીઉં ઉછવ કરી, દેવપાલ મહિપાલ, સુ. પૂગી આસ માયની, હરષી સુત મુખ ભાલેરે. સુ. ૯
૧-મયુર,
For Private And Personal Use Only