________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમન જિનહર્ષપ્રણીત. મીઠા વયણ સુહામણું, બેલે રાજકુમારરે, સુ. ઠમકિ ઠમક પગલાં ભરઈ, ઘુઘરીયાં ઝમકારરે. સુ. ૧૦ બે ભાઈ ભેલાં રમાં, જાણે દેવ કુમાર, સુ. ભણવા ગ્ય થયા બેહૂને, નૃપતિ તે તિણ વાપરે. સુ. ૧૧
અંગજ હિવે ભણાવી, વાધે સંભ અપાશેરે. સુ. મુરખ નર સેભે નહી, જીમ બગ હંસ મઝારિરે. સુ. ૧૨ ઉછવ કરિ રાજા ઘણે, પાડવીયા નિસાસરે, સુ. કલા બહત્તરિ સખાવીયા, બેની બુદ્ધિ વિસારે. સુ. ૧૩ પાઠકને કરી સાખા, શાસ્ત્ર ભણ્યાં તત્કાલરે; સુ. સીખી શસ્ત્ર કલા સહૂ, હરખે ગુરૂ ભુપાલશે. સુ. ૧૪ ઈરછાઈ કીડા ક્રીડા કરઈ હિલિમિલિ મિત્ર સંઘારે, સુ. ઉપજાવે સુખ લેકને, અનુક્રમે વન જાતરે. સુ. ૧૫ ભૂપતણું પુત્રી ઘણી, રૂપ કલા ગુણવાનરે; સુ. પરણાવી ઉછવ કરી, સુખમાણે સુપ્રધાનશે. સુ. ૧૬ નીતિરીતિ જાણે સહુ, માની યશસ્વી વિનતિરે. સુ. સર્વ ગુણે દેવપાલથી, અધિક મહીપાલજીતરે. સુ. ૧૭ અન્યદા પશ્ચીમ યામિની, વિનિદ્ર થયે મહીપાલ સુ. વનમે દેખે આપને, જીહાં સ્વાદ વિકરાલશે. સુ. ૧૮ - કિહાં એક દેવઈ ગજ ઘટા, કિહાંઈક કર વૃંદરે; સુ. - કિહાંઈક મૃગપતિ સંચરઈ, દેખે નરપતિ બંદરે. સુ. ૧૯
૧-પુત્ર.
For Private And Personal Use Only