________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ. સ્પે વિકમઈ કે સુપચ્ચું, ચિત્ત વિપર્યય એહરે. સુ. કિ એ સ્યુ ઈંદ્ર જાલ છે, દેવ ચરિત્ર ચિત્ર તેહરે. સુ. ૨૦ નારીસું રમતું હતું, સુતે હેત ચંદ્રસાલ સુ. કિહાં આવ્યું છનહરખ હું, હાં થઈ નવમી ઢાલરે સુ. ૨૧ સર્વગાથા, ૨૦૧
દુહા. હિવે વિપિન દેખું ફિરી, ચાલે રાજ્ય કુમાર, મત બીહે મેં આણી, સુણી નભવાણ ત્યાર. વક્તા કઈ દે નહી, કુમ સંતતિ નિરપતિ, આગલી જાતાં નિરખી, એક આવાસ મહંત. ગોખ અનેક સુહામણા, સુંદર જાલી જાસ; ઉચ તે રલિયામણ, દીઠા હુઈ ઉલાસ. એ અટવી સ્વાપદ ભરી, નહી મનુષ્યને વાસ; મહીપાલ વિસ્મય લો, કિહાં હાં આવાસ, આ ઈહ પ્રસંગથી, દેખું જઈ મહલ્લ; ઈમ ચિતવિ જેવા ચલે, બલવંત ભણી મહલ્લ.
ઢાલ, માલીના ગીતની. ૧૦ ઉમર વિચારઈચિત્તએહવું, એ રમણીક આવાસ સુહાવા; ભૂ ભૂમિનાં રંગ સુરંગ, જે નૃપ સુત તાસ સુહાવા ત
કુમર આંકણ. તે ચંદ્રશાલામહિં આવ્ય, સાત્વિક મહાબલવંત સુહાવા
For Private And Personal Use Only