________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
શ્રીમન જિનહર્ષપ્રણીત.
પદ્માસન પૂરી તિહાં બેઠા, યાગી દેખિ મહુ'ત સુહાવા. કુ ભમતા હું સ‘સારીની પિર, ભવ અરણ્ય મઝાર સુહાવા આવ્યે તે જોગીને જોવુ', અચિરજ મનમહિ ધરિસુહાવા. કુ. ૩ નિકટ જઈ ક્ષિતિ મસ્તક થાપી, મહીપાલ કુમર સુહાવા ચેાગીશ્વરને ચરણે નમીયા, અચિરજ મનમાંહિ ધારિ
સુહાવા. કુ.
અહિં સાદિક પ‘ચ મહાવ્રત, ધરતા ચિત્ત સમાધિ સુહાવા; આસન ખઈડા સ્વાસ રૂંધીને, ધ્યાન ધરે નહી આધિ સુહાવા. કુ.
અરિહ’તને ધ્યાવે મન ભાવે, જોગી દેખી તાસ સુહાવા; તતખિણ મુકયે. ધ્યાન યા નિધિ, એલ્યે મધુરી ભાસ
સુહાવા. કુ.
વચ્છ ! સુખ સાતા છે તુજને ભલિ આવ્યે તૂ આજી સુહાવા; દેહુ નિરા ખાધા છે તાહરઈ સલ થાઉ તુજ કાજ સુહાવા. કુ. છ વિસ્મય ધરજે મતિ મન માંહું', હર્યાં તુજ ન કાઈ જાણી સુ; સધિ વિદ્યા દેવાનઇ કાજે, ઉત્તમ પાત્ર સુજાણુ. સુ. કુ. ચેગી કુમરને ભૂખ્યા જાણી, દિવ્ય શક્તિ તતકાલિ; સરસ રસવતી પ્રીતિ ધરીને,જીમાડયા મહીપાલ સુહાવા. કુ. કુમર પ્રથમ ફૂલભેાજન જાણી, ભાજન કીા તામ સુહાવા; ચેગી ષડિસિદ્ધ મહાવિદ્યા, દીધી પ્રેમ ચુડામ સુહાવા. કુ. ૧૦
૧-રજ શિર્ષે ચડાવી,
For Private And Personal Use Only