________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુજ્યતીર્થરાસ. યેગીશ્વર અજાસન બૈઠે, તતખિણ છાંડયા પ્રાણ સુહાવા; વિદ્યુત શુતિ સરિષ આવસે. થયે ઉઘત પ્રમાણુ.
-
સુહાવા. કુ. ૧૧ તે ભેગી સુરલોકે હિતે, ઉભે કુમર સુજાણ સુહાવા, સૈધ ન દેષિયેગી ન દે, દેખે વનને ઠાણ સુહાવા. કુ. ૧૨ અહો સામ્રાજ્ય ગીનો દેખે,એ શ્રિય જીવિતમાન સુહાવા; મુક્તિ લહી કાયા મુકીને, ચિંતે સુત રાજન સુહાવા. કુ. ૧૩
ગથી મુકિત સંગમ લહે, વેગથી પાપવિધ્વંસ સુહાવા, યેગથી સિદ્ધિ સહુ પામીજે, ઈશુપરિકરે પ્રસંસ. સુકુ. ૧૪ એહવે ચિતવિ વનમે ભમતાં, દીઠે કુંડ મહંત; સુ. તે કુંડમાંહિ બકસ્થલ વર્ત, જે કરે પ્રાણી અંત. સુ. કુ. ૧૫ સ્નાન કરણ જલ પીવા ચાલ્ય, વાણિ થઈતિણિ વારિક સુ. માં માં ધીર ધુરંધર જાયે, એ કુંડ દરિનિવાર સુ. કુ. ૧૬ તે વકતા નૃપસુત નવ દેખાઈ, ગયે કુંડ તટ તતકાલ;સુ. બીજીવાર વલી તિણિ વાયે, મને ચિંતે મહીપાલ. સુ. કુ. ૧૭ માણસ કેઈ નહી ઈણ વનમે, વારે કુણ મુઝ એહસુ. દસમી ઢાલ કુમારના મનમે, થયે જીન હરષ સંદેહ સુકુ. ૧૮
સર્વ ગાથા, ૨૨૮.
દૂહા, કૌતુક જે જેતલે, શષા મૃગ તિણિ વાર; આવઈ આગલિ કુમારને, વચન કહે હિતકાર. ૧
વાંદરો.
For Private And Personal Use Only