________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમન જિનપ્રણીત. પશું જાણું મારું વચન તુ, મત અવગણે કુમાર,
વાનર વયણે ધારિ. પર્વત શિખર તણી પરઈ, નયણે જેઇક રંક માણસ માર્યા એતલા, રાક્ષસ કુંડ નિસંક. એ તું ભદ્રાકૃતિદક્ષ છે, કેઈક નૃપને પુત્ર; વેગે વલિ નહીતે તુને, રહિસ્ય રક્ષઉ છૂત્ર. મહીપાલ ભાખે હસી, સાચે તું પશુ વીર; રાક્ષસ તેહને સ્યુ કરે, જે નર સાહસ ધીર. ૫ દ્વાલ. ધણુ સમરથ પિઉ નાનડે; એ દેશી. ૧૧ એવી વાત સુણું કરી, શાષામૃગ હાઈમ ભાખે તામ; જે તુજ માંહિં શક્તિ છઈ, ઈછાઈ હે જાસુગુણ નિવાસ.એ. ૧ ઈંહ રાક્ષસ કુંડમાં રહે, સામલ રૂચિ હે ક્રોધી વિકરાલ, એહવું કહી વાન વનમેં થયે હે અદ્રશ્ય તતકાલ, એ. ૨ હિવે ક્ષિતિપતિસુત મહાબલીવર વિદ્યા ભૂષિત ગુણવત; ખડગ ગ્રહી નિર્ભય થઈ જલથાનકો પહત નિબ્રતિ. એ. ૩ નીર હલાવ્યું જેતલે, બક રાક્ષસ જાણે નર કે ક્રોધ કરી ધોયે તદા, ઈહાં આવ્યહિ ભૂલે મ્યું જોઈએ. ૪ તે બલીયા મિલીયા બિહુને, માંહે માંહિંયુધ્ધ કરે અપાર, યુદ્ધ કરતાં પાડિ પડે, ભઈ કપિ હે સહીન સંકે ભાર. એ. ૫ ખડગ વિદ્યા સુપ્રભાવથી, રાક્ષસને છ મહીપાલ; સાહસથી નહવે કિશું કે છાંડહે રાક્ષસ તતકાલ એ. ૬
For Private And Personal Use Only