________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જયતીર્થરાસ
૨૫ સમર્પો આઉ તાહરે, તુઝ વેરી હે વૈરી હું તાસ; તુજ વલ્લભ મુજ વાલહે, રાક્ષસહે એ વચન પ્રકાસ એ. ૭ દીધી ત્રણસંહરોહિણી, વેષ પરાવૃત્તિ છે થાઈ તતકાલ; કુમરભણ બે ઔષધી, સમજાયે હે ધર્મ મહિપાલ. એ. ૮ કુમર વિસઈ તેહને, જલ સરવર હો તો સુખલીલ, વન સભા જેવું ફિરી, મનરંગિ હે નપકુમર સુસીલ.એ. ૯ કિ ઈક ફૂલ ગ્રહઈ ભલાં, પલ્લવ વલી હો કિહાં ગ્રહૈ તેહ, કિહાં પાકા ફલ સંગ્રહે, ઈમ વનની કીડા નિરખેહ. એ. ૧૦ શ્રી નિવાસ વન તિહાં ગયે, નેમસર હે જીનવર પ્રાસાદ, સુંદર તેરણ કેરણી, ઉચો જાણે છે કરે નભચું વાદ, એ. ૧૧ નેમીસર ચરણે નમે, સ્તુતિ કરિતે હે બેઠે સુકુમાર; ધ્યાન કરે રિદયાંતરે, ત્રિકરણ સુદ્ધ હે પ્રભુને તિણિવાર.એ. ૧૨ કાને કુંડલ જિગમગે, લટકતા હે સંવૃષ્ટ કપિલ; પાઈ પલાસની પાદુકા, કંચણ દંડ હે કરઈ વંદન ખેલ. એ. ૧૩ મનહર વૃક્ષ ફલ ભર્યો, નિજ હાથે હે ધરી હેમ પાત્ર; શ્રી જીન આગલિ ગિનિ રૂપવંતી હે દીઠી સુભ ગાત્ર. એ. ૧૪ સંભ્રમ ધરિને ઉઠી, પગ પ્રણમ્યા હે તેહના તતકાલ;
જ્યજી એવી આશિષ, દીધી તિણિ હે યેગિણ સુકુમાલ.એ. ૧૫ રૂપ લાવણ્ય નિહાલીને, આભરણે હે ભૂષિત જસુ દેહ દેવી જાણી જોગિણી, ધન્ય દરસણ હો પાપે મઈએહ.એ. ૧૬ આદરસું એમ કહે દેવી, ગોત્ર દેવી હે પ્રગટી હુ મુજ
For Private And Personal Use Only