________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજ્યતીર્થરાસ. ભૂમિ પૂજાર્થઈ જે દીયે, થાઈપૃથ્વી પતિ તેહેરે; ગ્રામા રામાદિક દિયે, થા ચકી ગુણ ગેરે. શ. ૮ ન્યાયાજિત ધનનીગ્રહી, પ્રભુનઈ માલ -ચઢાપેરે;
સ્વર્ગીનઈ સેવક કરી, સુરપતિ પ્રભુતા પાવે. શ. ૯ શત ગુણ પુન્ય પૂજાથકી, પ્રતિષ્ઠા અત્ર કરાવઈરે; સહસ્ત્ર પ્રતિષ્ઠાથી હુઈ, રક્ષામંત કહાવેરે. શ. ૧૦ પ્રતિમા શ્રીજીન ગૃહઈહાં, જેહ કરાવઈ જાણે રે; ષટખંડના સુખ ભેગવી, લહે મુગતિ મન આણે રે. શ. ૧૧ કરઈ કાઉસગરવિસભુષે, ભુંઈ નિશ્ચલ પગ જા રે; બ્રહ્મચર્ય ભૂષિત રહી, કરે માસ ઉપવાસેરે. શ. ૧૨ અન્ય તીરથે પુણ્ય જે લહે, તે શત્રુંજય પાસેરે. સવહાર નિષેધથી, મહૂરત માંહે કામૈ(શિવવાસે). શ. ૧૩
પરમાર્જિન શ્રીજિનગૃહ, અનુકમે લેપન મારે, શત સહસ્ત્ર લક્ષ દ્રવ્ય થકી, પુણ્ય ફલ લહે રસાલેરેશ. ૧૪ કરે સંગીત સુભક્તિસું, શ્રીજીનવરનઈ સહારે; શક જેહ પુણ્ય ઉપજે, તે અમે પણિન કહાઈરે. શ. ૧૫ મન વંછિત ભજન કરી, કેડિ શ્રાવક જમાવઈરે; અન્ય તીરથ જે પુણ્યહુવઈ, ઈહાં ઉપવાસેપરે. શ. ૧૬ તીરથ શત્રુંજયગિરિ, નામે પાપ પણ ઢાલ છઠી પૂરી થઈ, ઈમ જિનહર્ષ પ્રકારે. શ. ૧૭ ૭-ગામ બગીચે. ૧-દેવેને પણ સેવક કરે. ૨- છ કરી. ૩-રહેવા માત્રથી.
For Private And Personal Use Only